સગરામ ભગત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સગરામ ભગત સુરેન્દ્રનગર જિલ્લાના લીમલી (તા. મુળી) ગામના સંત હતા. તેઓ દેવીપુજક સમાજના હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરીભક્ત તરીકે જાણીતા હતા.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ભગવાન સ્વામિનારાયણ અને સામાન્ય માનવી". BAPS. Retrieved 2018-12-16. Check date values in: |accessdate= (મદદ)