સપ્ટેમ્બર ૨૯
Appearance
૨૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૮૫ – ઈંગ્લેન્ડના બ્લેકપૂલ ખાતે વિશ્વનો પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક ટ્રામવે શરૂ કરવામાં આવ્યો.
- ૧૯૫૭ – કિશ્તીમ હોનારત: અત્યાર સુધીનો ત્રીજો સૌથી ખરાબ પરમાણુ અકસ્માત થયો.
- ૧૯૫૯ – આરતી સાહા ઇંગ્લીશ ચેનલ પસાર કરનારા પ્રથમ એશિયન મહિલા બન્યા.
- ૧૯૭૧ – ઓમાન આરબ લીગમાં જોડાયું.
- ૨૦૧૬ – ઉરી હુમલાના અગિયાર દિવસ પછી ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં શંકાસ્પદ આતંકવાદીઓ સામે "સર્જિકલ સ્ટ્રાઇક" કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૭૩ – મોતીભાઈ નરસિંહભાઈ અમીન, શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક (અ. ૧૯૩૯)
- ૧૯૨૮ – બ્રજેશ મિશ્રા, ભારતીય રાજકારણી અને રાજદ્વારી, પ્રથમ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (અ. ૨૦૧૨)
- ૧૯૪૦ – કૃષ્ણકાન્ત કડકિયા, ગુજરાતી લેખક
- ૧૯૪૭ – એસ. એચ. કાપડિયા, ભારતીય વકીલ, ન્યાયાધીશ અને રાજકારણી, ભારતના ૩૮મા મુખ્ય ન્યાયાધીશ (અ. ૨૦૧૬)
- ૧૯૬૬ – કાજલ ઓઝા-વૈદ્ય, ગુજરાતી સાહિત્યકાર અને કટારલેખિકા.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૪૨ – માતંગિની હાઝરા, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૭૦)
- ૨૦૧૭ – શિરીન વજીફદાર, ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, કોરિયોગ્રાફર, પ્રશિક્ષક અને વિવેચક (જ.?)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 29 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.