સફરજન

વિકિપીડિયામાંથી
લાલ સફરજન
સફરજન, છાલ સહિત (ખાદ્ય ભાગ)
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ218 kJ (52 kcal)
કાર્બોદિત પદાર્થો
13.81 g
શર્કરા10.39 g
રેષા2.4 g
0.17 g
0.26 g
વિટામિનો
વિટામિન એ
(0%)
3 μg
થાયામીન (બી)
(1%)
0.017 mg
રીબોફ્લેવીન (બી)
(2%)
0.026 mg
નાયેસીન (બી)
(1%)
0.091 mg
પેન્ટોથેનિક એસિડ (બી)
(1%)
0.061 mg
વિટામિન બી
(3%)
0.041 mg
ફૉલેટ (બી)
(1%)
3 μg
વિટામિન સી
(6%)
4.6 mg
મિનરલ
કેલ્શિયમ
(1%)
6 mg
લોહતત્વ
(1%)
0.12 mg
મેગ્નેશિયમ
(1%)
5 mg
ફોસ્ફરસ
(2%)
11 mg
જસત
(0%)
0.04 mg
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

સફરજન એક એવું ફળ છે જે દુનિયાના ઘણા દેશો મા પ્રાપ્ય છે. આપણા ભારત દેશમાં સફરજન કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ તેમ જ સિક્કિમ જેવાં ઠંડી તેમ જ ઉંચાઇવાળી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોમાં પાકે છે. આથી આપણા દેશમાં આ ફળ થોડું મોંઘુ પરંતુ સર્વત્ર પ્રાપ્ય છે.