સભ્યની ચર્ચા:117.196.5.62

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આભાર[ફેરફાર કરો]

ભાઇશ્રી/બહેનશ્રી,
આપે તાજેતરમાં કરેલાં આ ફેરફારો માટે આપનો આભાર. કદાચ આપ જો આ સ્થાયી (સ્ટૅટીક) આઇ.પી. એડ્રેસ 117.196.5.62 વાપરતા હશો તો તમને મારો આ સંદેશો જોવા મળશે, મેં નોંધ્યું છે કે તમે ઘણા સારા ફેરફાર કરી રહ્યાં છો. માટે આપને એક સુચન કરવું હતું કે, જો શક્ય હોય તો આપ પોતાનું એક ખાતું ખોલીને વિધિવત ફેરફારો કરવાનું રાખો તો સારૂં. ખાતું ખોલવાથી ફાયદો એ છે કે તમે આ એકજ કોમ્પ્યૂટર સિવાય અન્ય કોઇ પણ કોમ્પ્યૂટર પરથી વિકિપીડીયા વાપરશો તો પણ પોતે કરેલા ફેરફારો ઉપર તમે નજર રાખી શકશો, આ ઉપરાંત મારા જેવા અન્ય સભ્યોએ તમારો સંપર્ક કરવો હોય તો પણ અમને સરળતા રહેશે તથા આપ પણ ચોતરા પર કે અન્ય જગ્યાઓએ ચર્ચામાં વધુ સક્રિય પણે ભાગ લઇ શકશો.
વિચારી જુઓ અને યોગ્ય લાગે તો અમલમાં મુકો. --ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૭, ૧૮ નવેમ્બર ૨૦૦૯ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.