સભ્યની ચર્ચા:117.98.104.226

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અલ્તાફભાઈ, તમે કરેલી ભૂલ બદલ તમને પણ પસ્તાવો છે તે કદાચ આ પવિત્ર રમઝાન માસની તમારા માનસ પર અસરને કારણે હોવો જોઇએ. મેં આપની બાંહેધરીને પગલે Altafpatel123 પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આપ લૉગ ઈન થઈને યોગદાન કરી શકો છો, જો કોઈ પણ સમસ્યા નડે તો વિનાસંકોચે મારો કે અન્ય સભ્યોનો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૭, ૨૪ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.