સભ્યની ચર્ચા:121.247.250.2

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રિય મિત્ર, ગુજરાતમાં ૧૬ બોંબ ધડાકા માર્ચમાં નહી પણ જુલાઇમાં થયા છે, અને જો આપ યોગદાન કરતાં પહેલાં પાનું બરાબર વાંચશો તો તમને ખબર પડશે કે આ ઘટનાનાં સમાચાર પહેલેથી થોડી વધુ વિગત સાથે લખાઇ ચુક્યા છે. આપનું યોગદાન હંમેશા આવકાર્ય છે, પરંતુ ભવિષ્યમાં કંઇપણ નવું લખાણ કરતાં પહેલાં એ વાતની ખાતરી કરી લેશો કે તે લખાણ પહેલેથી લખાઇ તો નથી ચુક્યું ને. ફરી એક વખત આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૭, ૩૦ જુલાઇ ૨૦૦૮ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.