સભ્યની ચર્ચા:220.224.115.34

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મિત્ર,

આપ વિકિપીડિયામાં યોગદાન કરવા ઇચ્છતા હોવ તો કૃપા કરી તમારૂં ખાતું ખોલો અને યોગદાન માટેનાં મૂળભુત નિયમો વાંચો, આ ગુજરાતી વિકિપીડિયા છે, અહીં પાનાંનું નામ પણ્આ ગુજરાતીમાં હોવું જોઇએ, તમે મહેસાણાનો લેખ લખતાં પહેલાં ગુજરાતીમાં મહેસાણા પાનું શોધવાની અને તેને વાંચવાની તસ્દી લીધી હતી ખરી?--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૩, ૮ ઓગસ્ટ ૨૦૦૮ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.