સભ્યની ચર્ચા:223.186.5.55

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ભાઈ શ્રી/બહેન શ્રી, આપે તાજેતરમાં અણિયોડ નામે નવો લેખ લખવાની શરૂઆત કરી હતી, તે બદલ આપનો આભાર. તપાસ કરતા માલુમ પડ્યું કે અણિયોડ (તા. તલોદ) નામે લેખ પહેલેથી જ અસ્તિત્વમાં છે. મને લાગે છે કે તમે આ તલોદ તાલુકાના અણિયોડ ગામ વિષે જ લખવા માંગતા હશો. ડુપ્લિકેશન ટાળવાના હેતુથી મેં આપે રચેલું પાનું દૂર કર્યું છે. આપ પણ અણિયોડ (તા. તલોદ) લેખ જોઈ જોશો, અને એ જ ગામની માહિતી તમે લખવા ચાહતા હોવ તો તેમાં ફેરફાર કરશો. જો આપની પસંદગીનું અણિયોડ ગામ અન્ય કોઈ તાલુકાનું હોય તો મારા ચર્ચાના પાના પર મને જણાવવા વિનંતી.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૪૨, ૪ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.