સભ્યની ચર્ચા:81.199.146.50

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આવકાર અને ચેતવણી[ફેરફાર કરો]

મિત્ર, આપને દમણ અને દીવ લેખમાં યોગદાન કરવાનો ઉત્સાહ છે તે જોઇને આનંદ થાય છે. પરંતુ, જે રીતે આપ યોગદાન કરી રહ્યા છો, તે વિકિની નીતિ મુજબ ભાંગફોડીયા પ્રવૃત્તિ (Vandalism) ગણાય છે. આપની સારી ભાવનાની કદર કરીને આપને આ સંદેશો લખું છું. યોગદાન કરતા પહેલા અન્ય સભ્યોએ કરેલું યોગદાન જોઈ જુઓ, તેથી તમને ખ્યાલ આવશે કે અહીં કેવી શૈલીમાં લખવામાં આવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે અન્ય કોઈ જગ્યાએ પ્રકાશિત થયેલી માહિતિ અહિં શબ્દશ: ના મુકી શકાય કેમકે તેનાથી જે તે પ્રકાશકનાં પ્રકાશનાધિકારનો ભંગ થાય છે. આ ઉપરાંત વિકિ કોઈ બ્લોગ સાઈટ નથી, માટે અહીં વ્યક્તિગત વિચારો કે તાજા સમાચાર અને સાંપ્રત સમસ્યાઓ વિષે નથી લખવામાં આવતું, આ એક માહિતિકોષ છે, માટે અહિં માહિતિકોષ કે જ્ઞાનકોષને અનુરૂપ યોગદાન કરવા માટે તમારૂ સ્વાગત છે. ભવિષ્યમાં જો કોઇપણ પ્રકારની ભાંગફોડીયા પ્રવૃત્તિ કરતા જોવા મળશો તો તમારા પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૫, ૮ જૂન ૨૦૦૯ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.