સભ્યની ચર્ચા:Dhs India

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Dhs India, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન)૨૧:૨૬, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

નૂતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

વિકીપરીયોજના અમદાવાદ[ફેરફાર કરો]

આપનું વિકીપરીયોજના અમદાવાદમાં સ્વાગત છે. આપ કાર્યરીતિવિભાગમાં નોંધેલા કોઈ પણ લેખ પર યોગદાન આપવાનું ચાલુ કરી શકો છો. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ લેખો તૈયાર થઇ રહ્યા છે, આપ એમાં પણ યોગદાન આપી શકો છો. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૯:૫૫, ૨૩ નવેમ્બર ૨૦૧૨ (IST)

Testing[ફેરફાર કરો]

add this into your common.js file importScript('સભ્ય:Harsh4101991/popups final.js'); and then take curser to any link in article -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૫૪, ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

Useful gadget,simplifies most of the matter. GOOD JOB --Dhaval Shah (ચર્ચા/યોગદાન) ૦૨:૨૧, ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

આપના માટે કેક[ફેરફાર કરો]

Brownie transparent.png ચાલો તો આપણે બંને અત્યારે થોડીક કેક ખાઈ લઈએ..રાત્રે સંપાદનકાર્યમાં આવી જ રીતે સાથ આપતા રહેજો.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૨:૫૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

Thank you (:D) --Dhs India (talk) ૦૨:૫૯, ૧૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

માણેક ચોક : અનુવાદ મદદ[ફેરફાર કરો]

અંગ્રેજી વિકિપીડિયા પર માણેક ચોક અંગે નો લેખ મેં સંપૂર્ણપણે ફરીથી લખી w:en:Manek Chowk (Ahmedabad) તૈયાર કર્યો છે પણ અત્યારે સમયના અભાવે તેનો અનુવાદ કરી શક્યો નથી . આપ એનો અનુવાદ કરી અમદાવાદ પરિયોજના માં મુકશો? આપ અન્યને પણ મદદ માટે કહી શકો છો. આગોતરા આભાર. --Nizil Shah (talk) ૦૧:૫૧, ૨ માર્ચ ૨૦૧૩ (IST)