સભ્યની ચર્ચા:Emijrp/List of Wikipedians by number of edits

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સભ્ય:Emijrp/List of Wikipedians by number of edits[ફેરફાર કરો]

આ એપ્લીકેશન બરોબર કામ કરતું નથી કે? under maintenance બતાવે છે. --sushant ૦૮:૨૩, ૬ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

ખરેખર?[ફેરફાર કરો]

બાપરે, ખરેખર હું પહેલા ૧૦ માં આવી ગયો? જો કે ૨૦૦૫થી મારા જુના આઇ-ડીના એડીટ્સ ઉમેરવામાં આવે તો ધવલભાઈને કદાચ આંબી જવાય. લાગે છે કે આ લીસ્ટમાંથી બહાર રહેવા માટે કોઈ બીજો આઇડીઆ અજમાવવો પડશે. --217.164.169.1 ૧૩:૩૮, ૩ જૂન ૨૦૧૨ (IST)