સભ્યની ચર્ચા:Gadhavi charan

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Gadhavi charan, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયા ૧૦:૧૬, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST) રોઝાવાડા (તા. કપડવંજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક તથા પહેલાંના સમયમાં વ્યાપારીક તેમજ લશ્કરી મહત્વ ધરાવતા એવા કપડવંજ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. રોઝાવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઇ, બાજરી, કપાસ, દિવેલી, બટાટા, શક્કરીયાં, તમાકુ તેમ જ અન્ય શાકભાજી,તરબૂચ ના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડીમોગલ માતાજીનું મંદિર ,પાણીના બોરવેલ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આઈ શ્રી સોનલ બીજ[ઉત્તર]

 >આ ગામ માં રત્નું ,શાખા ના ચારણો ગઢવી રહેછે જેમાં લગભગ 25 કુટુંબ રહેછે આ ગામ માં થોડા ઠાકોર મુસલમાન ની વસ્તી પણ છે જે ગામ ની સંસ્કૃતિ અને સંસ્કારોનું  સારું એવું પાલન કરેછે 

આ ગામ મૂળ ગઢવી સમાજ નાં રત્નું શાખા ના ચારણો દ્વારા ઇસ. 1600 ની સદી માં નિર્માણ પામ્યું છે જેની પાક્કી તારીખ હજુ સુધી મળેલ નથી આ ગામ હાલ ના સમય માં બહુજ તરર્ક્કી ઉપર છે જ્યાં એકતા સંપ અને ભાઈચારો જોવા મળેછે કહેવાય છે કે ગોકુલ થી પણ વધુ સુંદર આ ગામ છે જ્યાં આઈ શ્રી માનલ માં જેવી ચારણી આઈ થઇ ગયા જેમનો એક અલગ અને દુર્લભ ઈતિહાસ છે રોઝાવાડા ગામ નાં વડીલ અને સંસ્કારો નું સિંચન કરનાર જેમનું નામ સો સો ગાઉં સુધી ગાજતું એવા સ્વ: પરમ પૂજ્ય શ્રી હરિસંગ બાવાજી (રત્નું ) ગઢવી

સ્વ: પરમ પૂજ્ય શ્રી હરિસંગ બાવાજી (રત્નું ) ગઢવી 

આજે પણ જેમના લીધે આ ગામ ને લોકો ઓળખે છે એવા પરમ પૂજનીય વડીલ નેરોઝાવાડા

ગામ ના રત્નું પરિવાર ના લાખ લાખ વંદન

હસમુખ બી ગઢવી ના જય માતાજી જય સોનલ :!!!!


[[ meri kalam se }}

સિર્ફ અહેસાસ હૈ હસમુખ યહ રૂહ સે મહસૂસ કરો. પ્રેમ વ્યક્ત કરવા માટે જો કોઇ ચીજવસ્તુનો સહારો લેવો પડે, તો એને સાચો પ્રેમ કેવી રીતે કહી શકાય? એ તો આપોઆપ અનુભવાય છે.

પ્રેમમાં ખોટા દેખાડો કરવાની જરૂર નથી અને જો પ્રેમનો દેખાડો કરવામાં આવે તો એ સાચો પ્રેમ ન કહી શકાય.

બે મન જ્યારે એકબીજાની લાગણી, ભાવના અનુભવીને એક થઇ જાય છે, એકબીજાના આલિંગનમાં સમાઇને દીનદુનિયાને ભૂલી જાય છે, ત્યારે પ્રેમની એ અનુભૂતિ ખરેખર અનોખી હોય છે.

સાચા પ્રેમને આવા કોઇ દેખાડાની કે દંભ કરવાની જરૂર પડતી નથી. પ્રેમ તો એક લાગણી છે, જેની અભિવ્યક્તિ આપમેળે થઇ જાય છે અને જેના પ્રત્યે પ્રેમ હોય એ વ્યક્તિ એ લાગણીને વગર કહ્યો પણ સમજી જાય છે. એના માટે કિંમતી ભેટ કે કાર્ડની જરૂર નથી. સાથીદાર સમક્ષ પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ એક ખાસ દિવસની પણ જરૂર નથી. પ્રેમ કરવા માટે તો જનમોજનમ ઓછા પડે, જો તમારા મનમાં કોઇના માટે સાચો પ્રેમ હોય. પ્રિયજન સમક્ષ પ્રણય વ્યક્ત કરવા માટે સાથીદારને એટલો જ ખ્યાલ કરાવવાની જરૂર છે કે એ તમારા માટે કેટલા ખાસ છે. એ માટે ક્યારેક જરૂર પડે તો સાથીદાર સમક્ષ પોતાના તરફથી પ્રણયનો અછડતો ઇશારો પણ પૂરતો થઇ પડે છે, ભલે ને તમે એ ઇશારો સૌની હાજરીમાં કેમ ન કરો. ક્યારેક બહાર ફરવા ગયાં હો, ત્યારે સ્થળ, સમય, સમાજના વિચારો બાજુએ રાખીને સાથીદારના આલિંગનમાં નિશ્વિંત બની સમાઇ જાવ. એ સમયે એને અને તમને પોતાને પણ એક એવી સુરક્ષા અને આત્મીયતાનો અનુભવ થશે કે તમારા પ્રેમને વાણીના વાઘા પહેરાવવાની જરૂર નહીં પડે. એકાંતમાં સાથીદારની આંખોમાં આંખો પરોવીને, એકબીજાનો હાથ હળવેથી પકડીને એના અધરને તમારા અધરનો અછડતો સ્પર્શ જ કહી આપશે કે તમને એના પ્રત્યે કેટલો પ્રેમ છે. એ પ્રેમ જે તમે ક્યારેય એને શબ્દોમાં જણાવ્યો નથી કે જેનો તમે ક્યારેય દેખાડો કર્યો નથી એ લાગણી અનુભવીને સાથીદાર તમારા પ્રણયનો જે પ્રતિભાવ આપશે, તે જણાવવાની જરૂર છે ખરી? પ્રેમની અભિવ્યક્તિ ખરેખર તો સાથીદારને અપાતા અછડતા ચુંબન કે પ્રગાઢ આલિંગનમાં છે. એ સમયે તમારા મનમાં બીજા કોઇ વિચાર, કોઇ પ્રકારનો તણાવ ન હોવો જોઇએ. સાથીદાર પ્રત્યે માત્ર અને માત્ર સમર્પિત ભાવ સિવાયની કોઇ વાત મનમાં ન આવવા દો. પછી જુઓ, એ વણકહ્યો પ્રેમ અને વણકહી લાગણી તમારા હૈયાને કેવા ઇન્દ્રધનુષી રંગથી રંગી દે છે. તમારા સપનાને કેવા સજાવી દે છે. એક વાર સાથીદારને સમર્પિત થઇ જાવ. તન-મનથી એકાત્મ ભાવ સાથીદારને પણ એક થઇ જવા માટે ઇજન આપશે અને એ તમારા પ્રેમનો અસ્વીકાર નહીં કરી શકે. એ માટે કોઇ એક દિવસ, ઘડી કે પળની રાહ જોવાની જરૂર નથી. પ્રણયરસમાં સરાબોર થઇ જવા માટે તો આખી જિંદગી ઓછી પડે એમ છે. બે મન જ્યારે એકબીજાની લાગણી, ભાવના અનુભવીને એક થઇ જાય છે, એકબીજાના આલિંગનમાં સમાઇને દીનદુનિયાને ભૂલી જાય છે, ત્યારે પ્રેમની એ અનુભૂતિ ખરેખર અનોખી હોય છે. પ્રિયજન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થઇ જવાની લાગણી, એના હૈયા પર માથું ઢાળીને એના બાહુમાં પોતાને સુરક્ષિત માનવાની અનુભૂતિ એને આપમેળે તમારા પ્રેમના બંધનમાં બાંધી લે છે. એનો અર્થ એવો પણ નથી કે તમે સંપૂર્ણપણે તમારી, સમાજની, દુનિયાદારીની મર્યાદા ઓળંગી જાવ. મર્યાદામાં રહીને પણ સાથીદાર પ્રત્યેની લાગણીને એ અનુભવી શકે એ રીતે વ્યક્ત કરી શકાય છે. ક્યારેક એના હાથ પર, તો ક્યારેક એના અધર પર અછડતું ચુંબન, કોઇક વાર સાથીદારથી છુટા પડતી વખતે એને આપેલું આલિંગન એની ઊર્મિઓને એવી રીતે જગાવી દે છે કે એ ફરી ક્યારે મુલાકાત થાય એની આતુરતાભેર રાહ જોવા લાગે છે. કોઇક વાર અચાનક જ સાથીદારને પ્રગાઢ આલિંગન, એના કપાળ પર અછડતું ચુંબન પણ તમારી એના પ્રત્યેની ભાવનાને વ્યક્ત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. માત્ર શાબ્દિક અભિવ્યક્તિ કરતાં સાથીદાર પ્રત્યે દાખવવામાં આવેલી લાગણી, એની કાળજી, એના પ્રત્યેની દરકાર તમારી ભાવનાઓનો વધારે સારી રીતે ખ્યાલ આપી જાય છે અને તે પણ એક શબ્દ બોલ્યા વિના. પ્રેમમાં ખોટા દેખાડો કરવાની જરૂર નથી અને જો પ્રેમનો દેખાડો કરવામાં આવે તો એ સાચો પ્રેમ ન કહી શકાય. તમારા પ્રેમમાં એટલી શક્તિ હોવી જોઇએ કે સાથીદારને આપમેળે તમારા મનમાં રહેલી લાગણીનો, વિચારનો, ઇચ્છાનો ખ્યાલ આવી જાય. એ જ સાચો પ્રેમ છે. હા, જરૂર પડ્યે ક્યારેક તમારી ભાવનાને વાણીમાં વ્યક્ત અવશ્ય કરો, પણ તેનું લોકો સમક્ષ પ્રદર્શન કરવાની જરૂર નથી. તારી અસરમાં સાવ અટુલા પડી ગયા

ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ

આખી સફરમાં સાવ અટુલા પડી ગયા ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?

શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા આત્મીયતા દીવાલ પરથી ખરી પડી

મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

   હસું અમેતો આજ અહી એકલા પડી ગયા  09158880792