સભ્યની ચર્ચા:Jatin kadivar

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Jatin kadivar, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૦:૧૩, ૧૭ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

મશીન ભાષાંતર[ફેરફાર કરો]

કેમ છો? તમે નવાં લેખો બનાવતા પહેલા ચકાસો કે ૧. મશીન ભાષાંતર જાતે સુધાર્યું છે. ૨. સંદર્ભ યોગ્ય ઉમેરેલા છે કે નહી, જાતે [] ઉમેરવાની જરૂર નથી. સંદર્ભ ઉમેરતા તે આપમેળે ઉમેરાય છે. ૩. અંગ્રેજીમાંથી સીધા કોપી-પેસ્ટનો કોઇ અર્થ નથી - આવાં લેખો દૂર થઇ શકે છે. ભાષાંતર કરવા માટે તમે કન્ટેન્ટ ટ્રાન્સલેશન સાધનની મદદ લઇ શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૦, ૨૦ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

મને મેસેજ કરવા બદલ આભાર[ફેરફાર કરો]

મને મેસેજ કરવા બદલ આભાર કાર્તિકભાઇ મને વિકિપીડિયા વિશે વધુ જ્ જ્ઞાન નથી હું અમદાવાદની કંપનીમાં ડિજિટલ માર્કેટિંગ મેનેજર છું. જો તમે આપણા ગુજરતી વિકિપીડિયા પૃષ્ઠને કેવી રીતે સુધારવું તે માર્ગદર્શન આપો તો હું ચોક્કસ મદદ કરીશ

ફરી આભાર જતીન કડીવાર

ઉપર કહ્યું તેમ, ૧. સીધું જ મશીન ભાષાંતર ન વાપરો, ૨. વિકિપીડિયા કેવી રીતે કામ કરો તે શીખો (અહીં માર્કેટિંગ પર પ્રતિબંધ છે તે ધ્યાનમાં રાખવું!) ૩. નવાં લેખો બનાવતા પહેલા હાજર રહેલા લેખોને સુધારો અને પછી આગળ વધો. તમે અંગ્રેજી વિકિપીડિયામાંથી તમારા લેખોમાં છબીઓ વગેરે ઉમેરી શકો છો. થોડો અભ્યાસ-મહાવરો કરવો મહત્વનો છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૧૧, ૨૦ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
તમે હજુ પણ આ સંદેશો વાંચ્યો લાગતો નથી. કન્ટેન્ટ ટ્રાન્સલેશન સાધનનો ઉપયોગ કરવો એટલે એનો અર્થ નહી કે ધડાધડ ગમે તે લખાણ પ્રકાશિત કરવું. મહેરબાની કરીને તમારા લેખોની ગુણવત્તા સુધારો પછી જ નવાં લેખો બનાવો અને અમારું કામ ન વધારવા વિનંતી છે. તમારું યોગદાન આવકાર્ય છે, પણ જરા થોભો અને શ્વાસ લઇને તમે બનાવેલા લેખો કેટલા ઉપયોગી છે એ વિશે વિચાર કરો. ગુણવત્તા મહત્વની છે, સંખ્યા નહી તે ધ્યાનમાં રાખો. આ ચેતવણી છે એમ સમજવું. અને હા, ચર્ચા પાનાં પરનું લખાણ દૂર ન કરશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૫, ૨૦ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
મેં જે પોસ્ટ પબ્લિશ કરી તેમાં મને જણાવશો કે ક્યાં પ્રોબ્લેમ લાગ્યો અને જો તમે મને ગુણવતા નું કેહતા હોય તો જરા અંગ્રેજી વિકિપીડિયા માં ચેક કરી લો તેમાં જે રીતે આર્ટિકલ છે તેજ રીતે આર્ટિકલ પબ્લિશ કર્યો છે અને જો તમને પસંદ નો હોય તો મારી પાસે હિન્દી વિકિપીડિયા ના આર્ટિકલ નો પણ સકોપ છે તો હું એ પબ્લિશ કરવાનું સ્ટાર્ટ કરું તેથી તમને મારુ આર્ટિકલ ચેક કરવાની તકલીફ નો પડે. મારી પાસે પણ વધારાનો સમય નથી ધન્યવાદ
ઓકે. તો અહીં થોડા ઉદાહરણો આપું છું. તમારા જ લેખોના વાક્યો છે. મને જણાવશો કે આ કયા પ્રકારનું ગુજરાતી છે:
૧. આ સંગઠન સત્તાવાર રેકોર્ડ ન્યાયમૂર્તિઓનો ઉપયોગ કરે છે અને રેકોર્ડ્સના સેટિંગ અને ભંગની પ્રામાણિકતાને ચકાસવા માટે અધિકૃત છે. (ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ)
૨. બીજો પ્રોગ્રામ, જેને ઇન્ડેક્સર તરીકે ઓળખવામાં આવે છે, તે પૃષ્ઠ વિશેની માહિતી સમાવે છે, જેમ કે તેમાં શામેલ શબ્દો, તે ક્યાં સ્થિત છે, અને ચોક્કસ શબ્દો માટેનું કોઈપણ વજન, તેમજ પૃષ્ઠમાંની તમામ લિંક્સ. (સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન)
૩. દક્ષિણ કન્નડ - અહીં ઢગલાબંધ કોડ પહેલા જ ફકરામાં દેખાય છે, અન્ય ફકરામાં પણ છે. ચિત્રો અવ્યવસ્થિત છે. તેમજ ભાષાંતર સીધું જ ગુગલ ટ્રાન્સલેશન છે.
૪. સોયેગાંવ - ભાષાંતર બાકી છે.
૫. રાજકુમાર કોલેજ - ત્રણ લેખો બનાવ્યા. વાક્યનું એક ઉદાહરણ - રાજકુમાર ક કોલેજ એડમિનિસ્ટ્રેશનનો બીજો પ્રયાસ બાળકો માટે પ્રિ-સ્કૂલ પ્રોગ્રામ પ્રિયલોક વિલાસ છે
જો તમારી પાસે સમય ન હોય તો ચોક્કસ તમે લેખો બનાવવાનું બંધ કરી શકો છો. અહીં તમને કોઇએ બાંધી રાખ્યા નથી. અમે બધાં જ વોલિયન્ટર છીએ. હિંદી વિકિપીડિયામાં પણ મહેરબાની કરીને અર્થ વગરના લેખો ન બનાવશો. ત્યાં તો તમારા પર સીધો જ પ્રતિબંધ મૂકાઇ શકે છે! આશા છે કે આ વાત તમે હકારાત્મક લેશો અને બનાવેલા લેખો સુધારવા તરફ ધ્યાન આપશો. સહકારની અપેક્ષા સહ! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૩૨, ૨૦ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
ઓક કાર્તિકભાઈ હવે મારા આર્ટિકલ માં તમને કોઈ જાતની શિકાયત નો મોકો નહિ મળે ડબલ વેરીફાય કરી ને જ પબ્લિશ કરીશ. સોરી ફોર આગળ ના આર્ટિકલ્સ માટે પછી નો આર્ટિકલ માં હું પુરે પુરી ધ્યાન રાખીશ --જતીન કડીવાર
દૂર કરવા વિનંતી રાજકુમાર કોલેજ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૬:૦૭, ૨૦ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી Rajkumar College, Rajkot ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૬:૦૮, ૨૦ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

ઇન્ફોબોક્સમાં માહિતી ઉમેરવી[ફેરફાર કરો]

નોંધ: અહીં નવી ચર્ચા શરૂ કરું છું.

કાર્તિકભાઈ મારે એક પ્રશ્ન છે ઇન્ફોબોક્સ માં અધૂરું માહિતી હોય તો કેવી રીતે ન્યૂ માહિતી ઉમેરી શકાય ભૂલ મેસેજ આવી જાય છે

ચોક્કસ ઉદાહરણ આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૦૫, ૨૧ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
ગોંડલ પેજ પાર ઇન્ફોબોક્સ માં સમય વિસ્તાર,વિસ્તાર,ફોન કોડ,વાહન કોડ વગેરે... જેવી ઇન્ફોરમેશન નથી તો કેવી રીતે આપણે થી ઉમેરાશે અને હમણાં મેં આર.એમ.સી. નું પેજ ઉમેર્યું છે જો હજુ કઈ મારે પબ્લિશ કરવા માં ચેન્જ કરવાની જરૂર પડે એમ હોય તો પણ જણાવજો.
તમે ઇન્ફોબોક્સ પર ક્લિક કરીને અથવા https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%8B%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2?veaction=editsource પર જઇને ખૂટતી માહિતી ઉમેરી શકો છો. ધ્યાનમાં રાખો કે જે તે ઇન્ફોબોક્સમાં હોય તે જ પરિમાણો ઉમેરવા. વધારાના પરિમાણો દેખાશે નહી. અથવા જે-તે ટેમ્પલેટનાં પાનાં પર જઇને કયા પરિમાણો છે તે ચકાસવું. હા, તમે ચર્ચા પાનાં પર સંદેશો મૂકો પછી તેને --~~~~ વડે સહી કરવાનું રાખશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૯, ૨૧ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
મારા જામનગરના ઇન્ફોબોક્સમાં કરેલો ફેરફાર જોવા વિનંતી છે. અંગ્રેજીમાંથી કોપી-પેસ્ટ કરતા પહેલાં ધ્યાન રાખવું જરૂરી છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૭, ૨૧ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]
હા મેં જોયું મેં મેયર ની ડિટેલ્સ ઉમેરી હતી તો પણ ઇન્ફોબોક્સ માં ડિસ્પ્લે ના થયું એમાં સુ પ્રોબ્લેમ હતો તે જણાવશો ?જતીન કડીવાર
પાનું પ્રકાશિત પહેલાં જો કોઇ ભૂલ આવતી હોય તો જોઇ લેવી. તમે વધારાના પરિમાણો ઉમેરેલા હતા તેમજ ટેગ્સ બરોબર બંધ નહોતા થયા. હા, પિન કોડ માટે પેલી વેબસાઇટ ન ઉમેરવા વિનંતી છે. પિન કોડ માટે કોઇ સંદર્ભની જરૂર નથી તેમજ વેબસાઇટ સ્પામ વેબસાઇટ જેવી જણાય છે. ફરીથી કહું છું - થોડો મહાવરો કરો અને તમે બનાવેલા બધાં લેખો પહેલાં યોગ્ય બનાવો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૦૮, ૨૧ જૂન ૨૦૨૦ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.