સભ્યની ચર્ચા:Priyadarshi

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

About Me:

"I am not my memories... I'm my DREAMS"... and

"I believe only in action more than words"...

I am the originator of "Samvedana Shuddhi Kriya (Urja Yoga)", a whole new provocative Energy Therapy... A complete new approach to attain the Quantum Consciousness... Emotional Purification... Personal Performance... Healing of Physical Discomforts & Well Being...

We run this course completely "FREE OF COST" to the noble cause for Humanity. You can get all the details about Samvedana Shuddhi Kriya (Urja Yoga) from our website: http://www.emofree.in


More About My Work: Originator of Samvedana Shuddhi Kriya (Urja-Yoga) - સંવેદના શુદ્ધિ ક્રિયા (ઊર્જા યોગ) Energy Psychology Practitioner EFT Practitioner & Trainer Hypnosis Practitioner & Trainer Speaker & Writer

Treatment Speciality: WEIGHT LOSS, EATING DISORDERS, DEPRESSION, FEAR & PHOBIA, ANXIETY, INSOMNIA, OCD, EMOTIONAL ISSUES, RELATIONSHIP ISSUES, SEX & PERSONAL PERFORMANCE, STUDENT'S ISSUES, LEARNING DISABILITY, STAMMERING & SPEECH PROBLEMS & OTHER PSYCHOLOGICAL ISSUES.

Training Speciality: Samvedana Shuddhi Kriya (Urja-Yoga) Positive Hypnotism: Energy Psychology Performance Psychology Past Life Regression Emotional Freedom Techniques® Tarot for Life: Motivational Weight Loss

Websites: http://www.emofree.in

Email: priyadarshiji@aol.in

Address:

Rajkot: Synergy Inspirations 18 Sankalp Siddhi Park, Near Airport, Rajkot – 360006. Gujarat (INDIA)

Ahmedabad: (I'm only available at Rajkot presently) Synergy Inspirations 8 North View Flats, Sub. Plot No. 3, Near Passport Office, Xavior's Road Corner, Opp. LD Engineering Hostels, Gulbai Tekra, Ahmedabad – 380009. Gujarat (INDIA)


સંવેદના શુદ્ધિ ક્રિયા (ઊર્જા યોગ)[ફેરફાર કરો]

સંવેદના શુદ્ધિ ક્રિયા (ઊર્જા યોગ): પરિચય

સુખ, સમૃદ્ધિ અને શાંતિ તો સહુ કોઇને જોઇએ છે કારણ કે આ સમગ્ર સંસારમાં તમે જ્યાં નજર કરો ત્યાં અશાંતિ અને બેચેની જ તમને વધારે નજરે પડે છે. કોઇ ને કોઇ રીતે આપણે નકારાત્મક ભાવનાઓનો અનુભવ કરતા રહીએ છીએ. “શા માટે આપણે આપણે અશાંત કે બેચેન છીએ?”… “શા માટે આપણે દુ:ખી થતા રહીએ છીએ?”… અત્યાર સુધી આપણી પાસે આ બધા સવાલોનો સ્પષ્ટ જવાબ નહોતો એટલે આપણે નસીબ યા કર્મની થીયરી દ્વારા મનને મનાવતા રહ્યા છીએ, અથવા કોઇ ધાર્મિક કે દાર્શનિક માન્યતાઓનો સહારો લેતા રહ્યા છીએ, અથવા મનને ક્યાંક બીજી બાબતમાં પરોવતા રહ્યા છીએ. હાં… એથી થોડી કામચલાઉ રાહત થાય છે… પણ મનુષ્યનું દુ:ખી થવાનું તો ચાલુ જ રહે છે. આ એક વિષચક્ર છે.

આપણાં મનમાં અનેક પ્રકારના વિકારો પેદા થાય છે. જ્યારે આપણે ગુસ્સો… લાલચ… ઇર્ષ્યા… અહંકાર… દ્વેષ… ભય… અસલામતી… દર્દ… અપરાધભાવ… ક્ષોભ… આસક્તિ… પસ્તાવો… વગેરે… જેવી અતિ નકારાત્મક ભાવનાઓનો શિકાર બનીએ છીએ ત્યારે આપણે ખળભળી ઉઠીએ છીએ અને વિક્ષુબ્ધ બનીને મનનું સંતુલન ખોઇ બેસીએ છીએ. સ્વયં દુ:ખી થઇએ છીએ અને બીજાંઓને પણ દુ:ખ પહોંચાડીએ છીએ! અને ક્યારેક તો એ દુ:ખની માત્રાનો અનુભવ અતિ તીવ્ર હોય છે… અને વ્યક્તિ ન કરવાનું કરી બેસે છે. અથવા આ જ કારણોને લીધે અનેક પ્રકારની બિમારીઓના શિકાર બની જતા હોય છે. હવે તો બધા સ્વીકારે છે કે આપણા જીવનની વણઉકેલાયેલી ભાવનાત્મક સમસ્યાઓ કે મનોવિકારના કારણે જ આપણાં શરીરમાં મોટાભાગના રોગો ઉત્પન્ન થતા હોય છે.

આ બધા વિકારો કેવી રીતે અને શા કારણે પેદા થાય છે?

જીવનમાં કોઇ અપ્રિય ઘટના બને તેની પ્રતિક્રિયા રૂપે આવા વિકારો જાગે છે… તો શું એ શક્ય છે કે આ દુનિયામાં ક્યારેય કોઇ અપ્રિય ઘટના બને જ નહીં? જીવનમાં કોઇ ને કોઇ પ્રતિકૂળ પરિસ્થિતિઓ તો આવતી જ રહે છે. વિકારો શા કારણે પેદા થાય છે તેનું પણ એક ચોક્ક્સ વિજ્ઞાન છે અને આ પદ્ધતિ એ વિજ્ઞાનના શુદ્ધ સિદ્ધાંતો પર રચાયેલ તદ્દન નવી જ યોગ-ક્રિયા છે જેને આપણે ઊર્જા-યોગ થી ઓળખીશું. સંવેદના શુદ્ધિ ક્રિયા દ્વારા આ બધા વિકારો દ્વારા પેદા થયેલી નકારાત્મક અસરને આસાનીથી નિર્મૂળ કરવી શક્ય બને છે અને વ્યક્તિ આપમેળે જ તમામ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાના મનને શાંત અને સંતુલિત રાખી શકે છે… અતિ પ્રતિકૂળ પરિસ્થિઓમાં પણ વ્યક્તિની સમતા બની રહે છે આથી મનમાં તટસ્થભાવ કે સાક્ષીભાવ આપોઆપ જ પેદા થાય છે અને જીવનમાં આનંદ-ઉલ્લાસ અને સુખની પ્રાપ્તિ થાય છે.

આ પદ્ધતિ એ માનવ શરીરમાં રહેલાં સુક્ષ્મ-ઊર્જા તંત્ર પર થયેલાં છેલ્લી સદીના પ્રભાવી સંશોધનો તથા અતિ પ્રાચીન સંશોધનો પર આધારિત છે… આજના આ અર્વાચીન યુગમાં સ્વ-વિકાસ માટે તથા શારીરિક અને માનસિક તંદુરસ્તી તેમજ ભાવનાત્મક આઝાદી પ્રાપ્ત કરવા માટે વિકાસ કરવામાં આવેલી એક અત્યંત સરળ અને અસરકારક સ્વ-વિકાસ સાધના પદ્ધતિ છે. હજારો વર્ષો પૂર્વે પ્રાચીન ભારતના ઋષિ-મુનિઓ એ પ્રકૃતિના રહસ્યને ઊંડાણથી ચકાસીને શુદ્ધ ધ્યાન સાધના દ્વારા સુક્ષ્મ-નિરિક્ષણ કરીને શોધી કાઢ્યું હતુ કે જ્યારે મનમાં કોઇ વિકાર કે નકારાત્મક ભાવના પેદા થાય છે ત્યારે શરીર તેની પ્રતિક્રિયા આપે છે અને શ્વાસની ગતિમાં અસ્વાભાવિક ફેરફાર થાય છે અને શરીરમાં સુક્ષ્મ સ્તરે કોઇ જૈવરાસાયણિક પ્રક્રિયા થાય છે. આમ થવાનું કારણ બીજે ક્યાંય નથી પણ આપણા શરીરના ઊર્જા પ્રવાહોમાં જે વિક્ષેપ યા અવરોધ પેદા થાય છે તેને કારણે મનમાં અને શરીરમાં આ નકારાત્મક પ્રતિક્રિયા ઉદ્ભવે છે.

આ સાધના પદ્ધતિ દ્વારા લગભગ તમામ પ્રકારની ભાવનાત્મક સમસ્યાઓ, શારીરિક આરોગ્ય તેમજ કાર્યક્ષમતાને સંલગ્ન સમસ્યાઓમાં ખૂબજ અસરકારક રીતે અને અત્યંત ઝડપથી સફળ પરિણામ મળવું શકય છે. કોઇ કિસ્સામાં તો આપણને માનવામાં પણ ન આવે તેટલી ઝડપથી અસરકારક પરિણામ મળી શકે છે… જ્યારે તમામ ઊપચારો નિષ્ફળ સાબિત થયા હોય એવા સંજગોમાં પણ ખુબ સુંદર પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.


સંવેદના શુદ્ધિ ક્રિયાની કાર્ય પદ્ધતિ...

અગાઉ જણાવ્યા પ્રમાણે સંવેદના શુદ્ધિ ક્રિયા નો મૂળ સિદ્ધાંત તો અંદાજે ૫૦૦૦ વર્ષ પૂરાની ઉપચાર પદ્ધતિના શાસ્ત્રો તથા ધ્યાન પદ્ધતિઓ પર આધારિત છે. અલગ અલગ ધ્યાન પદ્ધતિઓ તથા અન્ય પ્રક્રિયા દ્વારા આપણા શરીરમાં પેદા થઇ રહેલી સ્થુળ અને સુક્ષ્મ સંવેદનાઓનો અનુભવ પ્રાપ્ત કરીને આપણાં શરીરમાં રહેલા ઊર્જા-પ્રવાહોના કેન્દ્રો પર હળવાશથી સ્પંદન પેદા કરવાનું રહે છે. આ પ્રક્રિયા ખૂબજ સરળ છે અને અત્યંત આરામદાયક છે.

સંવેદના શુદ્ધિ ક્રિયા માટેની સૌથી સારી બાબત એ છે કે એ અન્ય ધ્યાન પદ્ધતિઓ કે કોઇ ચીલા-ચાલુ હીલીંગ પદ્ધતિઓ યા અન્ય કોઇ ઓલ્ટરનેટીવ થેરાપી કરતા સદંતર ભિન્ન છે કારણ કે આ પદ્ધતિની મૂળ પ્રક્રિયામાં “ભાવનાત્મક” તત્વ પણ પ્રત્યક્ષપણે જોડાયેલ છે જે અન્ય કોઇ પદ્ધતિઓમાં સીધી કે આડકતરી રીતે પણ સામેલ કરવામાં આવેલ નથી. સંવેદના શુદ્ધિ ક્રિયા દરમ્યાન આપણાં જીવનના વણઉકેલાયેલાં ભાવનાત્મક પ્રશ્નોને કારણે જે વિકાર અને નકારાત્મક ભાવના પેદા થાય છે તે નકારાત્મક ભાવનાઓ જ આપણાં જીવનમાં ઉદ્દભવતી લગભગ તમામ સમસ્યાઓનું મૂળભૂત કારણ બને છે એમ સ્વીકારીને એ નકારાત્મક ભાવનાઓ પેદા કરનારા તમામ મુખ્ય પરિબળો પર ઊર્જા શુદ્ધિ સ્પંદન દ્વારા કાર્ય કરવામાં આવે છે અને તેની નકારાત્મક અસરને દૂર કરવામાં આવે છે. સંવેદના શુદ્ધિ ક્રિયા માં દરેક પ્રશ્નોનાં મૂળમાં રહેલાં કારણો પર જ કાર્ય કરવામાં આવે છે. અને સંવેદના શુદ્ધિ ક્રિયા અંગેની ખાસ બાબત તો એ છે કે સમસ્યા પર અને સમસ્યાના મૂળ પર સીધું જ કાર્ય કરવામાં આવે છે કોઇ અન્ય આલંબન દ્વારા કે આડકતરી રીતે કાર્ય કરવામાં નથી આવતુ. આથી જ સંવેદના શુદ્ધિ ક્રિયા દ્વારા ખૂબજ ઝડપથી ભાવનાત્મક કે અન્ય સમસ્યાનું નિરાકરણ મળી રહે છે.

જીવનમાં કોઈપણ અપ્રિય અથવા નકારાત્મક ઘટનાના અનૂભવ દ્વારા આપણાં શરીરમાં રહેલાં ઊર્જા-તંત્રમાં એક કે અનેક જગ્યાએ વિક્ષેપ પેદા થાય છે અને પરિણામે આપણાં અર્ધજાગૃત મનમાં એ નકારાત્મક અનૂભવની સ્મૃતિ સાથે ઊર્જા વિક્ષેપનું જોડાણ થઈ જાય છે. આથી જ્યારે પણ એ નકારાત્મક અનૂભવને આપણે યાદ કરીએ છીએ ત્યારે પણ આપણી ઊર્જા પ્રણાલીમાં ફરીથી એ જ વિક્ષેપ પેદા થાય છે અને પરિણામે ફરીથી અસ્વસ્થતાનો અનૂભવ થાય છે. ટૂંકમાં, આપણાં શરીરમાં અન્ય કોઇ કારણથી નહીં પણ ઊર્જા-તંત્રમાં પેદા થયેલ એ વિક્ષેપ કે અવરોધના કારણે જ આ બધી નકારાત્મક ભાવનાઓ ઉદ્દભવે છે... ઊર્જા-તંત્રમાં પેદા થયેલા આ વિક્ષેપને જો કોઇપણ રીતે દૂર કરવામાં આવે તો તેની સાથે જોડાયેલી નકારાત્મક અસરો પણ દૂર થઈ જાય છે અને સમસ્યાઓમાં તાત્કાલીક રાહત પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી ઊર્જા-તંત્રમાં ઉદ્દભવેલો વિક્ષેપ દૂર નથી થતો ત્યાં સુધી એ નકારાત્મક ભાવનાઓનો અનૂભવ થતો જ રહે છે અને સમસ્યા યથાવત્ત રહે છે.

આપણી ઊર્જામાં થયેલાં આ વિક્ષેપને સંવેદના શુદ્ધિ ક્રિયા દ્વારા ખૂબજ સરળતાથી દૂર કરી શકાય છે અને નકારાત્મક ભાવનાઓથી તાત્કાલિક છૂટકારો મેળવી શકાય છે... પરિણામે, એ નકારાત્મક ભાવનાઓ દ્વારા ઉદ્દભવેલી તમામ સમસ્યાઓથી પણ છૂટકારો પ્રાપ્ત થઈ શકે છે. આથીજ સંવેદના શુદ્ધિ ક્રિયા દ્વારા લગભગ તમામ પ્રકારના ભાવનાત્મક પ્રશ્નો, શારીરિક આરોગ્ય તેમજ કાર્યક્ષમતાને સંલગ્ન પ્રશ્નોમાં ખૂબજ અસરકારક રીતે, અત્યંત ઝડપથી અને સરળતાથી સફળ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

સંવેદના શુદ્ધિ ક્રિયા દ્વારા નકારાત્મક ભાવનાઓને નિવારી શકાય છે આથી જીવનમાં ઉદ્દભવતી લગભગ તમામ પ્રકારની સમસ્યાઓમાં ખૂબ સુંદર અને આશ્ચર્યજનક પરિણામો મળી શકે છે. જેમકે...


ભાવનાત્મક પ્રશ્નો... • ડર અને ફોબિયા • સંબંધોની સમસ્યાઓ • ગુસ્સો તથા ચિંતા • અપરાધભાવ • ડિપ્રેશન તેમજ તનાવ • નકારાત્મક સ્મૃતિઓ (Negative Memory) • અનિદ્રા • વ્યસનો (તમામ પ્રકારના) • ટ્રોમા (PTSD) • OCD (Obsessive Compulsive Disorder) • વ્યર્થ નેગેટિવ વિચારો • તીવ્ર અણગમો તથા નકારાત્મક વલણ • અન્ય સાયકોલોજીકલ સમસ્યાઓ

અંગત કાર્યક્ષમતા... • વજન ઘટાડો • વ્યવસાય અને કારકીર્દી અંગેની સમસ્યાઓ • સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં નડતા પ્રશ્નો • જાતિય જીવનની અંગત સમસ્યાઓ • સ્પોર્ટસ પરફોર્મન્સ • સર્જનાત્મકતા અને પર્ફોર્મીંગ આર્ટ • લેખન અને સાહિત્ય સર્જન


બાળકોને લગતા પ્રશ્નો... • બાળકોની વર્તણુંક અને કૂટેવ • અભ્યાસને લગતી સમસ્યાઓ • ડિસ્લેક્સીયા તેમજ અન્ય લર્નિંગ ડિફીકલ્ટી • હાઈપરએકટીવનેસ • ડર અને ફોબિયા • પથારીમાં પેશાબ થઈ જવો

શારીરિક પ્રશ્નો... • એલર્જી તેમજ માઈગ્રેન • અસ્થમા તથા શ્વસનને લગતી સમસ્યાઓ • શારીરિક દુ:ખાવાઓ (તમામ પ્રકારના) • બ્લડ-પ્રેશર (લો તેમજ હાઈ) • કેન્સર • ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) • પાર્કીન્સન્સ ડિસીઝ • ક્રોનીક ફટીગ સિન્ડ્રોમ • દાઝવું કે શારીરિક જખમની રૂઝ માટે • અન્ય શારીરિક પ્રશ્નો તેમજ ગંભીર બિમારીઓ

તમામ પ્રકારના વ્યસનો • દારૂ, સિગારેટ, તમાકુ, ગુટખા, જુગાર, ડ્રગ્સ કે અન્ય કોઇપણ વ્યસન.

આ ઉપરાંત ઘણાં પ્રકારની અન્ય સમસ્યાઓમાં પણ સંવેદના શુદ્ધિ ક્રિયા દ્વારા અત્યંત સુંદર પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

શિબિર આયોજન તેમજ અન્ય માહિતી માટે સંપર્ક:

શ્રી પ્રિયદર્શીજી ૧૮ સંકલ્પ સિદ્ધિ પાર્ક, એરપોર્ટ રોડ, રાજકોટ – 360007. મોબાઇલ: +91-927 519 1111, +91-942 828 9263 ઇ-મેઇલ: priyadarshiji@aol.in


સંવેદના શુદ્ધિ ક્રિયા (ઊર્જા યોગ) – બેઝિક કોર્સ

૧. સંવેદના શુદ્ધિ ક્રિયા: ઇતિહાસ અને પદ્ધતિ અંગેની સમજ તેમજ ઓળખાણ.

૨. ધ્યાન સાધના • સરળ ધ્યાન • પ્રાણ ધ્યાન • કાયા ધ્યાન • સંવેદના ધ્યાન • ઊર્જા ધ્યાન

૩. બેઝિક્સ • સંવેદના શુદ્ધિનું વિજ્ઞાન (Science of Emotional Purification) • મન અને શરીરનું જોડાણ (Mind – Mody Continuum) • શરીરનું સુક્ષ્મ-ઊર્જા તંત્ર (Body’s Energy System) • ઊર્જા પ્રવાહો અને શરીરના વિભિન્ન અવયવો સાથેનું જોડાણ • ઊર્જા સ્પંદન કેન્દ્રો અને વિભિન્ન ભાવનાઓનું જોડાણ (Emotional Connection) • શારીરિક અવયવો અને નકારાત્મક ભાવનાઓનો સંબધ • ભાવનાઓનો નકારાત્મક પ્રભાવ અને તેના પ્રકારો • નકારાત્મક ભાવનાઓ પેદા થવાનું મૂળભૂત કારણ • નકારાત્મક ભાવનાઓને દુર કરવા માટે શું કરવું • ઊર્જા શુદ્ધિ કેન્દ્રો પર સ્પંદન કેવી કરવું • ભાવનાત્મક આઝાદી માટે આત્મશાંતિ સંસ્કાર ( Procedure of Personal Peace to Emotional Freedom)

૪. પ્રેકટીકલ: • સંવેદના શુદ્ધિ ક્રિયા: સંપૂર્ણ પ્રક્રિયા • સમસ્યાનું પરિક્ષણ (નકારાત્મક ભાવના યા શારીરીક સમસ્યા) • સંકલ્પ – (સમસ્યા આધારિત નિશ્ચિત વિધાનની રચના અને ઉપયોગ) • ઊર્જા શુદ્ધિ સ્પંદન (સમસ્યા આધારિત સંક્ષિપ્ત વિધાનની રચના અને ઉપયોગ) • આંદોલન ક્રિયા (આંખનું હલન-ચલન અને સ્વર-સ્પંદન સંયોજન) • અલગ અલગ સમસ્યાઓને કેવી રીતે હલ કરવી તેની પ્રેકટીકલ સમજ • સંપૂર્ણ આત્મશાંતિ સંસ્કાર

૫. શિબિરાર્થીઓની અલગ અલગ સમસ્યાઓ પર કાર્ય.

૬. સાધના અંગેની સમસ્યાઓ અને સમાધાન • પરિણામ ન મળે તો શું કરવું

૭. મૈત્રી ધ્યાન - ઉત્સવ - શિબિર સમાપન

ખાસ નોંધ: સંવેદના શુદ્ધિ ક્રિયા (ઊર્જા યોગ) - બેઝિક કોર્સની તમામ શિબિરો રાજકોટ ખાતે નિશુલ્ક કરાવવામાં આવે છે.