સભ્યની ચર્ચા:Sbjani

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Greetings Sbjani!

Can you help me translate this article into the Gujarati language? Please.


Your help would be very gratefully appreciated. Thankyou.

Yours Sincerely -- Joseph, ૧૦:૪૮ ગુરુવાર ૨૮ માર્ચ ૨૦૨૪ (UTC)

જવાહર બક્ષી[ફેરફાર કરો]

[[૧]]” મસ્તી વધી ગઇ તો, વિરક્તિ થઇ ગઇ

ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.”

“હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને.”

- તારા પણાના શહેરમાં

રચનાઓ -  [૨]

જન્મ તારીખ 19 ફેબ્રુઆરી - 1947

જન્મ સ્થળ જૂનાગઢ

કુટુમ્બ પ્રિયતમા દક્ષા વિદેશ ગયા બાદ ઘણા વર્ષે તેની જ સાથે લગ્ન,

અભ્યાસ 1967- બી. કોમ.; સી.એ. - સીડનહામ કોલેજ, મુંબાઇ, શાસ્ત્રોનો અભ્યાસ , ઋષિકેશના જંગલોમાં યોગ સાધના

વ્યવસાય

જીવન ઝરમર ચાર વર્ષની ઉમ્મરે પિતા અને પછી થોડાક જ સમયમાં બે બહેનોને ગુમાવતાં પહેલાં જીવનની ક્ષણભંગુરતા અને પછી ક્ષણને માણવાની વૃત્તિ બાળપણમાંથી જ જાગી ; 1959 - પહેલી છંદબધ્ધ ગઝલ નાગર મંડળના કવિ સમ્મેલનમાં 12 વર્ષની ઉમ્મરે રજુ કરી, મુંબાઇમાં કોલેજ કાળમાં મરીઝ, શૂન્ય, બેફામ જેવા જાણીતા ગઝલકારોના પ્રિય ઉગતા શાયર, 1973-74 : મુંબાઇ યુનિ. માં માત્ર 26 વર્ષના આ કવિની અસંગ્રહસ્થ ગઝલોનો વિશેષ અભ્યાસ માટે સમાવેશ, અમેરીકા બાર વર્ષ રહ્યા, વિશ્વભ્રમણ અને 10 વર્ષ મહેશ યોગી સાથે સાન્નિધ્ય

મુખ્ય રચનાઓ ચાર સંગ્રહો પ્રકાશિત થઇ શકે તેવી 700 ઉપરાંત ગઝલો લખેલી હોવા છતાં, છેક 1999 માં પ્રથમ અને એક માત્ર સંગ્રહ ‘ તારા પણાના શહેરમાં’ પ્રસિધ્ધ કર્યો.

સાભાર વિશાલ પબ્લિકેશન્સ