સભ્યની ચર્ચા:Semiophile2010

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અાપની સાઈટ પર અાવતાં તકલીફ પડી કારણકે ઇન્ગલિશ વિકિપીડીયા પરની લિન્ક પ્રમાણે અાનું અસ્તિત્વ જ નથી! જુઅો : http://en.wikipedia.org/wiki/Gujarati_Wikipedia પછી ખ્યાલ અાવ્યો કે તેના પ્રબંધકો ની ગોઠવણ જુદી પ્રકારની છે. જુઅો: http://en.wikipedia.org/wiki/List_of_Wikipedias

અાશા છે કે યોગ્ય ફેરફારી કરવાનુ વધુ અઘરૂં નહી હોય.

મારો પોતાનો બ્લોગ મુખ્યત્વે ઇન્ગલિશમાં છે: જુઅો http://semiophile2010.wordpress.com/2010/07/02/hello-world/ પરન્તુ એક ખાસ ભાગ નરસિંહ મહેતા પર છે કારણકે ગુજારાતથી દૂર--કોઇ પણ કારણસર--થઇ ગયેલા ગુજરાતી/ગુજારાતી પ્રેમીઅો ને અંગ્રેજીમાં થોડો પણ અાસ્વાદ મળે તો ખુબ અાનંદ થાય.