સભ્ય:ભરતભાઈ

વિકિપીડિયામાંથી

દબંગ-૨.................................................કલેજાવાલો ભાયડો-૨.....

તીસ માર ખાન........................................ત્રણ મારું ત્યાં ત્રીસ મરે....
સન ઓફ સરદાર.....................................દીકરો દલીભા દરબાર નો.....
બોલ બચ્ચન...........................................તું બોલ ને બકા, બકા!....
લંડન પેરીસ ન્યુ યોર્ક.................................માણાવદર વિસાવદર વાયા વંથલી....
ધૂમ-૩...................................................બે પૈડા ના બાજીગર-૩.....
ખિલાડી ૭૮૬...........................................પ પૂ ધ ધુ ૧૦૦૮ રમતાસ્વામી.
રોવ્ડી રાઠોડ.............................................લાલજી લુખ્ખો....
પીપળી લાઈવ.........................................હાલો ને મારા પીપળીયા મલક માં..
ડરતી પિક્ચર...........................................તારું મન મેલું...મારું તન મેલું...
ધોબીઘાટ................................................ધોતિયા ની ધોલાઈ.....
તલાશ....................................................રાધા, તને હું ક્યાં ગોતું?.....
એક ૩૦ કી લાસ્ટ લોકલ................................6 વાગ્યા નો છેલ્લો છકડો.....
રાજનીતિ..................................................દુખડા હરો માં ખુરશીવાળી...