સભ્ય:મંથન ડીસાકર

વિકિપીડિયામાંથી

મંથન ડીસાકર ગુજરાતી કવિ મૂળ જન્મ : ઉત્તરગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં ૧૫ એપ્રિલ ૧૯૭૧ અભ્યાસ : બી એ (અંગ્રેજી સાહિત્યમાં) શ્રી પી કે કોટાવાલા આર્ટસ કોલેજ પાટણ ખાતે ત્યારબાદ બીએડ એચ એમ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈંગ્લીશ એન્ડ રીસર્ચ સંસ્થા વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે પાલનપુરમાં ૧૯૯૩માં વિદ્યામંદિર હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા પણ પછી કૌટુંબિક સ્થિતિને અનુલક્ષી તેઓ ડીસા ખાતે માતા સાથે રહેવા આવી ગયા અને ૨૦૦૨ માં તેઓ સપરિવાર સુરત ખાતે સ્થળાંતર કર્યું. હાલ તેઓ સુરતમાં શિક્ષક અને ભારતીય જીવન વીમા નિગમના સલાહકાર તરીકે ફરજ બજાવે છે. સર્જન : તેમને ૧૯૯૩ થી લેખન કાર્યની શરૂઆત કરી... ગઝલ, હઝલ, ગીતો, અછાંદસ, હાઈકુ અને સોનેટ એમ વિવધ પ્રકારે કલામને મઠારી છે. ફેસબુક