સભ્ય:વિપુલ મેર

વિકિપીડિયામાંથી
  • મારા વિષે
    મારું નામ વિપુલ મેર છે. હું ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં બોટાદ જીલ્લાનાં ગઢડા તાલુકાનાં  પાટણા ગામમાં રહું છું.
  • મારો વ્યવસાય
    હું પ્રાથમિક આરોગ્ય મોટીકુંડળમાં એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવું છું.
    હું ગામમાં માં ડીજીટલ સ્ટુડીયો ચલાવું છું.