સભ્ય:Acharya Harikrushna Farashuram

વિકિપીડિયામાંથી

હું આચાર્ય(સાધુ,દાણીધારિયા) હ્રરિક્રુષ્ણ ફરશુરામ. મુળ વતન વિરમગામ છે.અમો સર્વે વેષ્ણવ સાધુ સમાજ ના છીયે. અમારા કુટુંબ ની વંશાવળી નીચે પ્રમાણે છે.

  • પ્રાત:સ્મરણીય શ્રી મહારાજ શ્રી ગંગારામજી તેઓ શ્રી નો ટુંક પરિચય:-મહારાજ શ્રી ગંગારામજી પોતે શેરથા(ક્લોલ રોડ પર)રબારી સમાજ નુ એક ફક્ક્ડ ગુરુ ગાદિ મંદિર છે, તેના એક બ્રહ્મચારી સાધુ હતા. વિરમગામ ના અને તેની આજુબાજુ ના ગામો,ધોળકા,બાવળા, પાટડી વગેરે ની આજુબાજુ ના આશરે ૩૦૦ ગામોના ગુર્જર્ પ્રજાપતિ સમાજ ના આગેવનો એ ભેગા મળી ને શેરથા થી યુવાન સાધુ મહારાજ શ્રી ગંગારામજી ને વિરમગામ લાવીને પ્રજાપતિ સમાજ ના મહંન્ત પ્રાત:સ્મરણીય શ્રી મહારાજ શ્રી હરિરામજી ના શિષ્ય/પુત્ર સ્થાને સ્થાપી ને સમગ્ર ગુજરાત ના ઇતિહાસ મા(બ્રીટિશ રાજ્ય ના સમયમા) પ્રથમ વાર "ગુર્જર્ પ્રજાપતિ સમાજ ના ધર્મસ્થાન,ગુરુસ્થાન" ની સ્થાપના કરવામા આવી.
  • પ્રાત:સ્મરણીય શ્રી મહારાજ શ્રી ગંગારામજી નો ગ્રુહ્સ્થ આશ્રમ ને મહંન્ત શ્રી હરીરામજી એ ગ્રુહ્સ્થ ધર્મ નુ પાલન કરાવવા માટે મહારાજ શ્રી ગંગારામજી ને સોરાષ્ટ્ર મા લખતર ની બાજુમા આવેલા વણા ગામના સુપાત્ર સાધુ પરિવાર મા લગ્ન કરવામા આવ્યા.