સભ્ય:Ash7979
દેખાવ
જયશ્રી ચૌધરી
હું, જયશ્રી ચૌધરી એક ગુજરાતી લેખિકા, જનજાતીય સંશોધક, એસોસિયેટ પ્રોફેસર અને ઉદ્ઘોષક છું.
મારો જન્મ ૧લી મે ૧૯૭૧ના રોજ થયો હતો અને મારું ઉપનામ આશા છે. હું ગુજરાતી ભાષાની વાર્તાકાર, નવલકથાકાર અને જનજાતીય સંશોધક છું.
શિક્ષણ: એમ.એ. પીએચ.ડી.; જીવનસાથી: પ્રો.જિતેન્દ્ર ચૌધરી; સંતાનો: પુત્રી-ડૉ.પ્રતિભા ચૌધરી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા: શોધ નિબંધ ચુનીલાલ મડિયાની નવલકથાઓનો આલોચનાત્મક અભ્યાસ; માર્ગદર્શક: ડૉ.એલ.બી.પટેલ
[1] Author Name, "Title of the Article," Publisher, Date, URL