સભ્ય:Ashok dhapa zanzmeri

વિકિપીડિયામાંથી

નામ : અશોક ઢાપા ઉપનામ : અનંત, ઝાંઝમેરી વતન : ઝાંઝમેર, તળાજા વ્યવસાય : શિક્ષક વિશેષ : સાહિત્ય સર્જન. ગઝલ, ગીત, ટૂંકીવાર્તા, નવલકથા. પ્રકાશિત પુસ્તક : સંજોગ - જેનું 2015 માં પૂ.મોરારીબાપુના હસ્તે વિમોચન થયું હતું.