સભ્ય:Bhatakati aatma

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નમસ્તે,
ભટકતી આત્માનો પ્રચલિત અર્થ ભૂત-પ્રેત થાય છે પણ ખરેખર તો ભારતીય તત્ત્વજ્ઞાન મુજબ આપણું સાચું સ્વરુપ શરીર નહીં પણ આત્મા છે. આપણે સૌ ભવાટવીમાં ભટકી રહ્યાં છીએ. એ પૈકીનો એક આ જીવ પણ છે.
સૌનું કલ્યાણ હો!
જય સચ્ચિદાનંદ!

આ જીવ વિશે[ફેરફાર કરો]

  1. આ जीवના કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાનની વહેચણીનો છે. આપણી ગુજરાતી ભાષામાં પણ સર્વસુલભ જ્ઞાનકોશ હોવો જોઇએ જેમાંથી વિશ્વભરની માહિતી મળી રહે. માતૃભાષા અને સમાજની આ મોટી સેવા છે.
  2. આ जीवને મૌન વધુ પસંદ છે, તેથી તે જાણીજોઇને પોતાની જાતને ક્યાંય સંડોવતો નથી. જરુર પૂરતું જ અને ટૂંકમાં બોલવાની કે મુખ્યત્વે મૌન જ રહેવાની ટેવ ધરાવે છે.
  3. આ जीव અહીં કશું જ યોગદાન આપતો નથી કે કશું મેળવવાની પણ ઇચ્છા રાખતો નથી.
  4. આ जीव સાથે સંકળાયેલા તમામનું કલ્યાણ થાય એ જ અભ્યર્થના.