સભ્ય:Gamara deva

વિકિપીડિયામાંથી
  રાતડીયા ભરવાડ એ ભરવાડ સમાજ ની એક પેટા જ્ઞાતિ છે. રાતડીયા ભરવાડ એ પરમાર કુળ માં ગણાય છે. આ બધા રાતડીયા ભરવાડ મૂળ ગામ જારૂસા ઝેકડા ના છે. એમના કુળદેવી શક્તિ માં અને ગોગા મહારાજ છે. બધા રાતડીયા ભરવાડ આ બંને દેવો ની પૂજા કરે છે. જારૂસા ગામ વઢિયાર પંથક માં વારાહી ગામ થી આગળ આવે છે
 બીજી લોકવાયકા પ્રમાણે રાતડીયા ભરવાડ પાટણકા ગામ ના છે ત્યાં રાતડીયા ની થાંભલી આવેલી છે તળાવ ની પારે.