સભ્ય:Gazal world/સામાજિક દરજ્જો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સામાજિક દરજ્જો (Social Status) એ વ્યક્તિને સમાજમાં કે એક ચોક્કસ સમૂહમાં મળતું સ્થાન કે હોદ્દો છે. દરજ્જો ચડતા-ઉતરતા ક્રમની સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના સ્થાનનું સૂચન કરે છે.

વ્યાખ્યાઓ[ફેરફાર કરો]

  • કિંગ્સલે ડેવિસ ના મતે "દરજ્જો એ સ્થાનનો પર્યાય છે".
  • રોબર્ટ બસ્ટ્રેડના મતે "સમાજમાં કે સમૂહમાં વ્યક્તિ જે સ્થાન ધરાવે છે તે સ્થાનને દરજ્જો કહેવામાં આવે છે". એટલે કે વ્યક્તિ સમાજમાં અનેક દરજ્જાઓ ધરાવે છે. વ્યક્તિ જેટલા જૂથની સભ્ય હોય તેટલા દરજ્જા તે ધરાવતી હોય છે. જેમ કે કુટુંબમાં પતિનો દરજ્જો, કોલેજમાં પ્રોફેસરનો દરજ્જો, ક્લબમાં સભ્યનો દરજ્જો, ભારતમાં નાગરિકનો દરજ્જો, વગેરે.
  • જોનસનના મતે "દરજ્જો હકોનો નિર્દેશ કરે છે".

આમ દરજ્જો એક એવું સ્થાન છે કે જે વ્યક્તિને સમાજમાં પોતાના સ્થાનની જાણકારી આપે છે.

લક્ષણો[ફેરફાર કરો]