સભ્ય:Kartik Hirpara Official

વિકિપીડિયામાંથી

હું કાર્તિક હિરપરા નાની વાત માં મોટી વાત પરિચય આપવો નીચે મુજબ છે...

કોઈ એ પૂછ્યું આપનો પરિચય ? મેં કહ્યું વાંચતા રહેજો, ક્યાંક ને ક્યાંક તો મળી જ જઈશ…

કાર્તિક હિરપરા હાલ સુરતના રહેવાસી છે અને નાની ઉમર માં જ કલમ હાથમાં લીધી છે કલમે પણ તેમને સાથ આપ્યો અને લેખકે પોતાની વેબસાઈટ બનાવી ને પોતાની રચના રજુ કરી છે.