સભ્ય:MichealBVN
દેખાવ
નમસ્તે!ગુજરાતી વિકિપીડિયા પર તમારું સ્વાગત છે.
માતૃભાષા ગુજરાતીના ડિજિટલ પ્રસાર અને વિકાસ માટે હું વિકિપીડિયા પર એક સ્વયંસેવક તરીકે કાર્ય કરું છું.
મારો મુખ્ય હેતુ વિશ્વભરના મહત્વના જ્ઞાન અને માહિતીસભર લેખોને શુદ્ધ અને સરળ ગુજરાતી ભાષામાં ઓનલાઈન મુક્ત જ્ઞાનકોશમાં લાવવાનો છે. કોઈપણ આર્થિક સ્વાર્થ વગર, ઇન્ટરનેટ જગતમાં આપણી ભાષા સમૃદ્ધ બને તે માટે હું સતત નવા લેખોના સર્જનમાં સહભાગી બનું છું.
નવા બનાવેલા લેખ
તાજેતરમાં શરૂ કરેલા પૃષ્ઠો
| ૧. | ૨૭ ઓગસ્ટ ૨૦૨૬: ધ ગોડફાધર (ફિલ્મ) |
| ૨. | ૧૮ ઓગસ્ટ ૨૦૨૬: બ્રેન્ડન ફ્રેઝર |
| ૩. | ૧૨ ઓગસ્ટ ૨૦૨૬: અલ પચિનો |
| ૪. | ૨૨ જુલાઈ ૨૦૨૬: ધ ગોડફાધર (નવલકથા) |