સભ્ય:Monicaa nikhil

વિકિપીડિયામાંથી

હુન્ આત્મા છુ....!!!! મારુ અસ્તિત્વ અને મારુ પેહ્છાન્ મારા આત્મા થિ છે. હુન્ અજર્, અમર્, અવિનાશિ છુ.કોઇ પન્ વસ્તુ નુ ધર્મ્ ઇ વસ્તુ ના અન્દર્ રહેલા ગુનો થિ ઓધકૈ છે, જેમ્કે અગ્જ્ઞિ નુ ધરમ્ ગર્મિ, પાનિ નુ ધરમ્ શિતલ્તા, સુર્ય્ નુ ધરમ્ પ્રકાશ્, તેમ્ આત્મા નુ ધર્મ્ એના બે મુખ્ય ગુનો થિ જાનૈ છે - એ છે જોવુ અને જાન્વુ. આત્મા મા અનન્થ્ ગુન્ રહેલા છે. આત્મ મા અનન્થ્ ગ્યાન્, અનન્થ્ વિરેય અને અનન્થ્ ચારિત્ર સમાવેલુ છે પરન્તુ કર્મો ના આવ્રન્ ના કારને આ સર્વે ગુનો પ્રકાશિત્ થતા નથિ. અગ્યાન્ ન કારને આત્મા અનન્થ્ કાલ્ થિ કર્મ બાન્ધે છે. આ બન્ધે લા કર્મો ના ફલ્ રુપે જીવ્ ૮૪,૦૦,૦૦૦ યોનિ નો ભ્રમમ્ કરે છે. આ મનુશ્યે દેહ્ પન્ આત્મા એ બાન્ધેલા કર્મો નુ ફલ્ છે.જેમ્ જેમ્ આત્મા આ કર્મો થિ છુતઓ જાશે તેમ્ તેમ્ આત્મા શુધ્ થતો જાસે અને એના મા રાહેલો ગુનો પ્રકાશિત્ થતા જાસે. જે સમયે આત્મા સર્વે કર્મો થિ મુક્ત્ થસે ઇ સમયે મોખ્શ્ પધ્ નિ પ્રાપ્થિ કર્સે. મોક્શ્ આત્મા નિ પરમ્ શુધ્ અવસ્થ છે.હુન્ આત્મા છુ અને મને એજ્ માન્વુ છે, મને આત્મા નુ ધરમ્ નિભાવુ છે, મને આત્મા નિ ઓધ્કાન્ કર્વિ છે. મને સર્વે કર્મો થિ મુક્ત્ થૈ ને મોક્શ્ પ્રાપ્ત્ કર્વુ છે. હુન્ આત્મા છુ.!!!!