સભ્ય:Nandi2606

વિકિપીડિયામાંથી

મેં મારી કારકિર્દી 2013 માં શરૂઆત કરી મારું પહેલું કામ મેં જોગણીમાં ના આલ્બમથી કરી હતી એ પછી મે અત્યાર સુધીમાં લગભગ 100 થી પણ વધારે આલ્બમ મા કામ કરી ચુકી છુ મે એક ફિલ્મમાં પણ કામ કર્યુ છે સીરીયલ માં પણ કામ કર્યુ છે હાલ હુ મોડલિંગ કરુ છુ કહેવાય છે કે દરેક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે પણ મારી સફળતા પાછળ મારા મિત્ર જેવા મારા પતિનો હાથ છે મને આગળ લાવવા માટે એમણે બહુ જ મહેનત કરી છે અને બીજું મારું નસીબ અને મારી ધગશથી હું આટલી આગળ આવી શકી છુ. ઓક્ટોબર ૨૦૧૬ માં મેં સંદિપ વિરાસ સાથે છુટાછેડા લીધા હતા પણ મને સંદિપની અહેમીયત ત્યારે સમજી જ્યારે સંદિપ મારી સાથે ન હતા અને મને સમજાયું કે મેં છુટાછેડા લઇને ભૂલ કરી છે એટલે ભૂલ ને સુધારતા મેં માર્ચ ૨૦૧૭ માં સંદિપ સાથે ફરી લગ્ન કરી લીધા. હાલ ડિસેમ્બર ૨૦૧૭ ચાલે છે અને અમે બંને વચ્ચે પહેલા કરતા પણ વધારે પ્રેમ છે.