સભ્ય:Nitesh

વિકિપીડિયામાંથી

વિકલીયા ગુજરાતનાં ભાવનગર જિલ્લાનું ગામ છે ,જે ગઢડા તાલુકાનું મુખ્ય મથક પણ છે. વાહનવ્યવહારની દ્રષ્ટિએ ગુજરાતનાં મોટાભાગના શહેરો સાથે તે સડક માર્ગે સારી રીતે સંકળાયેલું છે, પરંતુ અહીં રેલ્વે સ્ટેશન નથી કે નથી તો ત્યાં નજીકથી કોઇ રેલ્વે લાઇન પસાર થતી. રેલ માર્ગે વિકલીયા પહોંચવા માટે અમદાવાદ-ભાવનગર ટ્રેક પર આવેલા બોટાદ સ્ટેશને ઉતરીને ત્યાંથી બસ પકડવી પડે છે.વિકલીયા મા રેલ્વેલાઇન નજીકમા નિંગાળા અને ઢસામા છે.

તાલુકો--ગઢડા[ફેરફાર કરો]

ગઢડા ૭૬ ગામો ધરાવતો આ તાલુકો ભાવનગર જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે. ભગવાન સ્વામિનારાયણે અહિં પોતાના જીવનકાળનાં ૨૭ વર્ષ વિતાવ્યા હતા, જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયિઓ માટે ગઢડા તિર્થસ્થાન છે. અહીંનાં ગોપીનાથજી મંદિરનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે કર્યું હતું અને ઘેલા નદીને કાંઠે આવેલું શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર [|શાસ્ત્રીજી મહારાજે]] બંધાવ્યું હતું જેનુ ખાતમુહર્ત ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિહજીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગોપીનાથજી મંદિર: આ મન્દિરમા આજે પન ભગવાન્ સ્વામિનારાયન્ વખત્ ની વસ્તુઓ તથા મકાન્ હાલમા પણ છે.જે મકાનો ઉતરાદા બાર ના ઓરડા તથા દક્ષીના બાર ના ઓરડા તરિકે ઓલખાય છે.ભગવાન સ્વામિનરાયન જ્યા રહેતા તે અક્ષ્રર ઓરડી અજે પન છે.