સભ્ય:Nizil Shah/Sandbox

વિકિપીડિયામાંથી

સફારી અને વિકિપીડિયા


લોકપ્રિય ગુજરાતી જ્ઞાનમાસિક 'સફારી'ના ડિસેમ્બર 2018ના ઇસ્યુમાં 'વિશ્વના સૌથી મોટા જ્ઞાનકોષ વિકિપીડિયાની પોથી માંહ્યલા રીંગણાં' મથાળા હેઠળ એક લેખ રવીન્દ્ર આચાર્ય દ્વારા લખવામાં આવેલ છે. લેખની શરૂઆત લેખકે દિચોલીના યુદ્ધ (https://en.wikipedia.org/wiki/Wikipedia:List_of_hoaxes_on_Wikipedia/Bicholim_conflict)ના લેખના અનુવાદ સ્વરૂપે કારી છે. આ લેખ વિકિપીડિયામાં ક્યારેય લખાયેલા hoax (બનાવટી) લેખ પૈકી આ સૌથી લાંબો (4500 શબ્દો) અને સૌથી elaborated બનાવટી લેખ હતો. આ લેખ જુલાઈ 2007થી ડિસેમ્બર 2012 સુધી વિકિપીડિયા પર રહ્યો. લેખકે આ લેખ શા માટે છેતરામણો નીવડ્યો એની વાત કારી છે જેમકે સંદર્ભ પુસ્તકો મૂક્યા હતા જે પુસ્તકો હકીકતમાં હતા જ નહીં. આ લેખ કોઈ રીતે પહેલી નજરે છેતરામણો ન લાગે એવી રીતે બનાવાયેલો અને ચોક્કસ પણે વિકિપીડિયાની સિસ્ટમને જાણતા વ્યક્તિએ મજાકમાં કે છેતરવા બનાવેલો. આ ઘટનાને 6 વર્ષ થયા અને સિસ્ટમ ઘણી બદલાઈ ચુકી છે પણ લેખક હવે 2018માં આ લેખ ટાંકી પોતાની વાત રજુ કરી રહ્યા છે. આચાર્ય જણાવે છે કે વિકિપીડિયા અજ્ઞાનકોષ છે કારણકે ‘તેમાં જે તે વિષયના ચુનંદા વિશેષજ્ઞો લખતા નથી અને તંત્રી ચકાસતા નથી. પણ અમારા જેવા સ્વયંસેવકો લખે છે. કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ફાજલ સમય ધરાવતી કોઈ પણ વ્યક્તિ લખી શકે. એટલે એનો ભરોસો નહીં.’ આજ વાતને સત્ય સાબિત કરતા બીજા ઘણા ઉદાહરણો એમને ટાંક્યા છે કે વિકિપીડિયા કોઈ પણ ક્યારેય ચેડાં કરી શકે છે એટલે એ અજ્ઞાનકોષ છે. તેમને ઇનસાયકલોપીડિયા બ્રિટાનિકાને ટાંકીને પણ વાત કરી છે જે વિકિપીડિયાને કોમ્પિટિશન આપવામાં હારી ગયું છે. આચાર્યને વિકિપીડિયા અત્યારે કેમ ચાલે છે એનો કદાચ ખ્યાલ નહીં હોય એટલે આ અર્ધસત્ય લખે છે. એક સરળ વાત કે સ્વયંસેવકો જ વિકિપીડિયા ચલાવે છે અને તે એક નોન-પ્રોફિટ ચેરીટી સંસ્થા છે. કોઈ પણ લખી શકે છે પણ જે કાંઈ મુકો તેનો સંદર્ભ (reference) આપવો ફરજિયાત છે. એ સંદર્ભ પણ જે તે નહીં પણ લેખક જેમને વિશેષજ્ઞો કહે છે તેમના હોવા જોઈએ. વિષય મુજબ અને જરૂરિયાત મુજબ સંદર્ભ અંગે પોલિસી અને ગાઈડલાઇન્સ છે. આ સંદર્ભ બીજા સ્વયંસેવકો અને વાચકો ચકાસી શકે છે. ક્યારેક ઓફલાઇન સોર્સ ટાંકયો હોય તો સ્વયંસેવક પર વિશ્વાસ મૂકી તેને સ્વીકારવો પડે અથવા સંદર્ભ એની પાસે ઈમેલમાં કે અન્ય રીતે મેળવી જોવો પડે. આવા વિશ્વાસ મુકવામાં જ પેલી દિચોલી યુદ્ધના લેખમાં ભૂલ થયેલી. જેમાં નવા સ્વયંસેવક પર વિશ્વાસ મૂકી એનો લેખ સ્વીકારવામાં આવેલો અને સારી ક્વોલિટીનો લાગેલો પણ તેમણે ખોટા ઓફલાઇન સંદર્ભો મૂકી અન્ય સ્વયંસેવકોને છેતરેલા. પાછળથી આ છેતરામણી ખબર પડી અને લેખ ચર્ચા પછી ડીલીટ થયો. આવા હોક્સ લેખ બનાવનારાને વિકિપીડિયા પરથી કાયમ માટે બાન કરી દેવામાં આવે છે. કોઈ પણ લખી શકે એનો મતલબ એમ નથી કે કાંઈ પણ લખી શકો. રોજની લાખો અપડેટ અને લેખમાં ફેરફારો અંગ્રેજી વિકિપીડિયા પર અંદાજે 75000 એક્ટિવ એડિટર્સ (સ્વયંસેવકો) કરે છે અને ચકાસે પણ છે. એમાંથી ક્યારેક કોઈક ધ્યાન બહાર જતી રહે તેવું બને. આ એડિટર્સમાં PhD, Doctors, Professors, વિષય નિષ્ણાતોથી લઈને સ્કૂલ વિદ્યાર્થી પણ હોય. દરેક પોતાની જ્ઞાન, ક્ષમતા અને રસ મુજબ લખે પણ સંદર્ભ તો વિશેષજ્ઞના જ જોઈએ. આથી વિશેષજ્ઞ ન હોવા છતાં તેઓ તેમના લખાણના આધારે જ લખે છે. પોતાનું ઓરીજીનલ રિસર્ચ સ્વીકાર્ય નથી.(https://en.wikipedia.org/wiki/Reliability_of_Wikipedia) લેખકે પેટ્રોલિંગ વ્યવસ્થાની વાત કરી છે જે બરાબર છે પણ એ વાત નથી કરી કે અંગ્રેજી વિકિપીડિયા પર રોજના 560 નવા લેખો બને છે અને અંદાજે 57 લાખ વિષયો પર લેખો છે. આ લેખો બનાવવા સ્થાપનાના 16 વર્ષમાં અત્યાર સુધી સ્વયંસેવકો એ 86 કરોડ વખત લેખમાં ફેરફાર (edit) કરી છે. તેમાં લેખોની લંબાઈ, ગુણવત્તા અને વિષયોમાં અપાર વૈવિધ્ય છે. આ લેખો સતત અપડેટ થાય છે અને સતત નવી ઘટના અને વિષયો પર લેખો મુકાયા કરે છે. અને આ તમામ મુક્ત કોપીરાઇટ્સ હેઠળ છે. લોકો ફોટા પણ ડોનેટ કરે છે. સંસ્થા પણ લોકોના દાન વડે ચાલે છે. (https://en.wikipedia.org/wiki/Wikipedia:Statistics) લેખકે જેની વાત કરી છે તે ઇનસાયકલોપીડિયા બ્રિટાનિકાની એની સામે સરખામણી કરીએ તો એના 32 ગ્રંથ ભૂતકાળમાં 30,000માં વેચાતા જેની લેખકે વાત કરી છે. એટલે કે એક સામાન્ય માણસ કદી આ જ્ઞાનકોશ વસાવી જ ન શકે. પૈસા હોય તેને જ તે પ્રાપ્ય હોય. 2010 પછી તો ઇનસાયકલોપીડિયા બ્રિટાનિકા માત્ર ડિજિટલ વર્ઝનમાં અને ઓનલાઇન જ રહ્યું છે કારણકે વિકિપીડિયાએ તેમનો જ્ઞાન વેચવાનો ધંધો તોડી પાડ્યો. વાંચવા પૈસા ચૂકવવા પડે. 250 વર્ષ જુના ઇનસાયકલોપીડિયા બ્રિટાનિકામાં અંદાજે હજુ 12000 લેખ છે જે (2008 મુજબ) 4500 જેટલા લોકોએ લખેલ છે. તે રેગ્યુલર અપડેટ કરવું પણ મુશ્કેલ છે કેમકે લેખકોને પૈસા આપી લખવામાં આવે છે અથવા સ્ટાફ અપડેટ કરે. હવે તો તેમણે પણ યુઝર દ્વારા માહિતી સ્વીકારવાનું શરૂ કર્યું છે પણ સ્ટાફ ચેક કરે પછી ઓનલાઇન થાય જે પ્રક્રિયા ધીમી છે. આ લેખોમાં નીચે ભાગ્યેજ સંદર્ભ કે લેખકનું નામ હોય અને હોય તોય બહુ ખાસ સંદર્ભો ન હોય. તમારે જે તે લેખક પર જ સંપૂર્ણ વિશ્વાસ મુકવો પડે કેમકે સંદર્ભ જોઈ શકાતો નથી. એમ લેખક બાયસ (પક્ષપાતી) પણ લખી શકે. જાણ કરવાની કે ઇનસાયકલોપીડિયા બ્રિટાનિકામાં એક્સપર્ટ લખતા હોવા છતાં ભૂલો જોવા મળી છે.(https://en.wikipedia.org/wiki/Wikipedia:Errors_in_the_Encyclop%C3%A6dia_Britannica_that_have_been_corrected_in_Wikipedia)(https://www.accuracyproject.org/errors-books-EB.html) આ ભૂલો પ્રિન્ટ વર્ઝનમાં નવી એડિશન ન આવે ત્યાં સુધી સુધારી ન શકાતી અને નવી એડિશન ખરીદો નહીં ત્યાં સુધી વાચક પણ જાણી ન શકતો. વિકિપીડિયા તો તરત અપડેટ કરી શકાય છે, ખામી તરત સુધારી શકાય છે, કોઈ પણ સુધારી શકે છે અને બીજા તરત ચકાસી પણ શકે છે સંદર્ભ સાથે. ઘણા લોકો લખે તેથી બાયસ (પક્ષપાતી) ઓછો થતો જાય કેમકે બેય વિરોધ પક્ષ વચ્ચે ચર્ચા પછી ન્યુટ્રલ સહમતી સાધવામાં આવે છે. નાની શી વાત માટે પણ લાંબી ચર્ચાઓ અને સંદર્ભોની રજુઆત પછી લેખમાં ફેરફારો કરવામાં આવે છે. ઉચ્ચ કક્ષામાં લેખ પહોંચવા માટે peer review and expert review થાય, સુધારા સુચવાય, ચકાસણી થાય પછી ઉચ્ચ કક્ષામાં લેખ મુકવામાં આવે. વળી વિકિપીડિયા ગુજરાતી, હિન્દી સહિત 300 ભાષામાં સ્વયંસેવકો ચલાવે છે. હવે નવા લેખો બનાવવા વિકિપીડિયામાં કેટલોક અનુભવ હોવો ફરજિયાત છે નહીંતર નવો લેખ ચકાસણીની પ્રોસીઝર વગર પબ્લિશ નથી કરી શકાતો. તમામ નવા સુધારા સ્વયંસેવકો ઉપરાંત બોટ્સ (કમ્પ્યુટર ઇન્ટેલિજન્સ) પણ ચકાસે છે જેથી ભૂલો રહી જવાની શક્યતા ઘટે. નવા ટુલ્સ અને સોફ્ટવેર પણ આ માટે વિકસાવવામાં આવ્યા છે. ઓપન પ્લેટફોર્મના ફાયદા અનેક છે અને થોડાક ગેરફાયદા પણ છે જે લેખકે હાઇલાઇટ કર્યા છે. લેખક એ વાત નથી કરતા કે પ્રોબ્લેમ વિકિપીડિયામાં નહીં પણ લોકોમાં છે જે જ્ઞાન વહેંચવાને બદલે પ્લેટફોર્મ પર ટીખળ વહેંચે છે જેના લીધે નુકશાન થાય છે. ફેસબુક કે વોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર પણ આજ થાય છે. પણ વિકિપીડિયામાં લેખ નીચે સંદર્ભ ચકાસી શકાય છે અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાચું ખોટું ચકાસી શકે છે. લેખક લેખમાં એ વાત ખોટી લખે છે કે એ સામાન્ય વ્યક્તિના ગજાની વાત નથી. લેખકે મીડિયાએ વિકિપીડિયા પરથી ભૂલ ભરેલી માહિતી ઉઠાવી છાપી એ વાત ઘટનાઓ આપી જણાવી છે પણ એ જણાવ્યું નથી કે મીડિયાના લોકોને સંદર્ભ ન હતા ચકાસ્યા એટલે આમ થાય છે. વિકીપીડીયામાં તમામ માહિતી સંદર્ભ સમેત હોવી જરૂરી છે જેથી કોઈ પણ ચકાસી શકે. અને એ માહિતી/ફોટા ક્યાંથી આવે છે એ પણ જણાવાય છે એટલે એ સંદર્ભની વિશ્વસનીયતા પણ ચકાસી શકાય. બ્લોગ કે ફેસબુક પોસ્ટ સંદર્ભ તરીકે ન ચાલે. એ રીતે જોઈએ તો સફારી પોતે પણ કોઈ સંદર્ભ કે ફોટાની ક્રેડિટ છાપટું નથી. એના વાચકે આંધળો વિશ્વાસ મુકવાનો રહે છે કે એમ જે છે તે સાચું છે. (ઘણી વાર સફારી પછીની આવૃત્તિમાં સુધારા જણાવે છે. પણ જો ચુકાઈ ગઈ તો એ કાયમી રહી જ જવાની) એમ બાયસ (પક્ષપાતી) માહિતીલેખન હોય તો કોઈ એની ચર્ચા કે જવાબ લખી લેખમાં સુધારા કે ફેરફાર નથી કરી શકતું. જેમ થોડી ભૂલો કે ધ્યાનચુકના કારણે સફારી અજ્ઞાનમાસિક નથી બની જતું એમ ઓપન પ્લેટફોર્મની લિમિટેશનના કારણે વિકિપીડિયા અજ્ઞાનકોષ નથી બની જતું. લેખકે લેખના અંતે 2016 સુધીના કુલ બનાવટી લેખોનો આંકડો 21218 મુક્યો છે પણ એ નથી જણાવ્યું કે એમાના 1175 સિવાયના તમામ લેખ એક અઠવાડિયાથી ઓછા સમયમાં ડીલીટ થઈ ગયા હતા. કેટલાક તો મિનિટોમાં. (લેખકે આ લેખમાંથી હોક્સ અંગે માહિતી સંદર્ભ આપ્યા વગર ઉઠાવી છે: વિકિપીડિયા સપોર્ટમાં જ આ રિસર્ચ થયેલું. https://cs.stanford.edu/~srijan/pubs/hoax-www16.pdf)(https://meta.wikimedia.org/wiki/Research:Understanding_hoax_articles_on_English_Wikipedia) (https://en.wikipedia.org/wiki/Wikipedia:Do_not_create_hoaxes) આ રિસર્ચ પછી હોક્સ આર્ટિકલને વધુ સરળતાથી જાણી શકવાના ઓટોમેટિક ટુલ્સ બનાવાયેલ છે જેથી આવી ઘટનાઓ પહેલા કરતા વધુને વધુ રેર થતી જાય. વિકિપીડિયાની પોતાની લિમિટેશન અને ખામીઓ છે પણ જ્ઞાનની મુક્ત વહેંચણીમાં તેનું પ્રદાન અભૂતપૂર્વ છે. વિકિપીડિયા પણ તે જાણે છે અને તેથી જ કહે છે કે માહિતી ભાગ્યેજ ખોટી હોય છે પણ તે ચકાસવું જરૂરી છે અને શક્ય પણ છે. ઇન્ટરનેટ વાપરનારાને આ સલાહ વિકિપીડિયા સિવાય બીજે બધે પણ એટલી જ લાગુ પડે છે.




vv[ફેરફાર કરો]

view/b4bc214a

pagepiles 429/30/33


checking four things: en=english translation/article not avail, viaf= not connected with VIAF identifier on Wikidata, ol= no Open Library identifier[ફેરફાર કરો]


   અખૈયો en viaf ol
  adam tankaravi en
   અનવરમિંયા કાજી viaf ol
   anila dalal ol
   અમૃત નાયક ol
   અમૃતલાલ યાજ્ઞિક done
  

   આદિલ મન્સુરી ol
   આધારાનંદ સ્વામી en ol viaf
   આનંદશંકર ધ્રુવ done

   ઇચ્છારામ દેસાઇ done
   ઇન્દુલાલ યાજ્ઞિક done
   ઇશ્વર પેટલીકર done

   ઈન્દુલાલ ગાંધી en
   ઈસ્માઈલી નશીરૂદ્દીન en

   ઉમર ઉઘરાતદાર en ol
   ઉમાશંકર જોષી done
   ઉશનસ્ ol
   ઉષા ઉપાધ્યાય en

કનુ ભગદેવ en
   કનૈયાલાલ મુનશી done
   કમળાશંકર ત્રિવેદી ol
   કમળાશંકર પંડ્યા en ol
   કરસનદાસ માણેક en
   કલાપી done
   કાકાસાહેબ કાલેલકર done

કાંતિ ભટ્ટ en

   કાજલ ઓઝા-વૈદ્ય done
   કિશોર જાદવ en
   કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા en
   કુન્દનિકા કાપડીઆ en
   કુમારપાળ દેસાઈ done (en)
   કૃષ્ણકાન્ત કડકડિયા en
   કૃષ્ણલાલ શ્રીધરાણી done
   કે. કા. શાસ્ત્રી done
   કેખુશરૂ કાબરાજી en
   કેશવલાલ ધ્રુવ ol

   ખબરદાર done

   ગંગાસતી ol
   ગટુભાઈ ગો. ધ્રુવ en
   ગિજુભાઈ બધેકા done
   ગુજરાતી સાહિત્યકારો
   ગુણવંત શાહ done
   ગુણવંતરાય આચાર્ય done
   ગુલાબદાસ બ્રોકર done
   ગુલામમોહમ્મદ શેખ ol
   ગોકુલદાસ રાયચુરા en ol
   ગોપાળાનંદ સ્વામી en ol
   ગોવર્ધનરામ ત્રિપાઠી done
   ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી done
   ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ' done

   ચંદ્રકાંત બક્ષી done
   ચંદ્રકાન્ત ટોપીવાળા ol
   ચંદ્રકાન્ત H. મહેતા en
   ચંદ્રકાન્ત શેઠ en
   ચંદ્રવદન મહેતા done
   ચિનુ મોદી done
   ચીમનભાઇ પટેલ (સાહિત્યકાર) en ol
   ચીમનલાલ ત્રિવેદી en ol
   ચુનીલાલ મડિયા done

   છોટુભાઇ નાયક en

   જગદીશ જોષી en
   જય વસાવડા done
   જયંત કોઠારી en
   જયંત ખત્રી done
   જયંત ગાડીત en
   જયંતિ દલાલ done
   જયન્ત પાઠક en
   જયભિખ્ખુ en
   જયમલ્લ પરમાર en, ol
   જયશંકર સુંદરી ol
   જીવરામ જોષી done
   જુગતરામ દવે done
   જોસેફ મેકવાન en
   જ્યોતિષ જાનિ en
   જ્યોતીન્દ્ર દવે done

   ઝવેરચંદ મેઘાણી done

   ડાહ્યાભાઇ દેરાસરી en ol
   ડૉ. શરદ ઠાકર en
   ડો. નિરંજનભાઇ વલ્લભભાઇ રાજ્યગુરુ en ol
   ડોલરરાય માંકડ done

   તનસુખરાય ઓઝા viaf, en, ol
   તારક મહેતા done

   દક્ષા વ્યાસ en, ol
   દયાનંદ સ્વામી en, ol, viaf
   દલપતરામ ol
   દામોદર બોટાદકર done
   દિગન્ત ઓઝા en
   દિગીશ મહેતા en
   દિનકર જોષી done
   દિલીપ રાણપુરા en
   દીપક મહેતા ol en
   દુલા કાગ ol viaf
   દેવાનંદ સ્વામી en ol viaf

દેવાયત પંડિત en ol viaf

   દોલતરામ પંડ્યા en ol

   ધનંજય શાહ en viaf
   ધનવંત ઓઝા en ol viaf
   ધનસુખલાલ મહેતા en
   ધીરા પ્રતાપ બારોટ en viaf ol
   ધીરુ પરીખ done
   ધીરુબેન પટેલ done
   ધીરુભાઈ ઠાકર done
   ધીરેન્દ્ર મહેતા done

ધ્રુવ ભટ્ટ done ન

   નંદકુમાર પાઠક en
   નગીનદાસ પારેખ done
   નગીનદાસ મારફતિયા en viaf ol
   નરસિંહ મહેતા ol
   નરસિંહરાવ દિવેટિયા done
   નરહરિ પરીખ en
   નર્મદ done
   નલિન રાવળ viaf ol
   નવલરામ ત્રિવેદી en ol
   નવલરામ પંડ્યા done
   નાથાલાલ દવે en
   નાનાભાઈ ભટ્ટ done
   નારાયણ દીવેચા en viaf ol
   નારાયણ દેસાઇ done
   નિત્યાનંદ સ્વામી viaf ol
   નિરંજન ભગત done
   નિરંજન વર્મા en ol
   નિર્મિશ ઠાકર en
   નિષ્કુળાનંદ સ્વામી ol viaf
   નૃસિંહદાસ વિભાકર en
   ન્હાનાલાલ done

   પન્ના નાયક en
   પન્નાલાલ પટેલ done
   પીતાંબર પટેલ en
   પૂજાલાલ દલવાડી en
   પ્રજારામ રાવળ en
   પ્રફુલ્લ દવે en
   પ્રબોધ પંડિત en
   પ્રમોદકુમાર પટેલ en
   પ્રવીણ દરજી en
   પ્રહલાદ જેઠાલાલ પારેખ en
   પ્રિયકાંત મણિયાર en
   પ્રેમાનંદ done
   પ્રેમાનંદ સ્વામી en

   ફાધર વાલેસ done

   બકુલ ત્રિપાઠી done
   બચુભાઇ રાવત en viaf ol
   બરકત વીરાણી done
   બળવંતરાય ઠાકોર done
   બહેરામજી મલબારી done
   બાપુસાહેબ યશવંતરાવ ગાયકવાડ en
   બાલમુકુન્દ દવે done
   બીરેન કોઠારી en ol

   ભગવતીકુમાર શર્મા done
   ભૂપતભાઇ વડોદરિયા done
   ભૂપેન્દ્ર ત્રિવેદી en
   ભૂપેશ અધ્વર્યુ en
   ભૃગુરાય અંજારિયા en
   ભોગીલાલ સાંડેસરા en
   ભોળાભાઈ પટેલ done

   મકરંદ દવે done
   મણિલાલ દ્વિવેદી done
   મણિલાલ પટેલ en
   મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ done
   મધુસૂદન ઠાકર done
   મધુસૂદન પારેખ en
   મનસુખલાલ ઝવેરી en
   મનહર મોદી en
   મનુભાઇ ત્રિવેદી en
   મનુભાઈ પંચોળી done
   મનોજ ખંડેરિયા done
   મફત ઓઝા en
   મરીઝ done
   મહમૂદમિયાં સૂબેદાર en
   મહાત્મા ગાંધી done
   મહાદેવભાઇ દેસાઇ done
   મહારાજા ભગવતસિંહજી done
   મહીપતરામ નીલકંઠ en
   મહેશ ચોક્સી en viaf ol
   માધવ રામાનુજ en
   મીનું એડનવાળા en viaf ol
   મુકુન્દરાય પટ્ટણી en
   મુક્તાનંદ સ્વામી en viaf ol
   મુનિ જિનવિજ્યજી done
   મૂળશંકર ભટ્ટ en viaf ol
   મોહનભાઇ પટેલ en
   મોહનલાલ કવિ en viaf ol
   મોહનલાલ દવે en
   મોહનલાલ દેસાઇ en viaf ol

   યશવંત કડીકર en
   યશવંત ત્રિવેદી en
   યશવંત પંડ્યા en
   *યશવન્ત મહેતા viaf ol en
   યોગેન્દ્ર વ્યાસ en ol

   રઘુવીર ચૌધરી done
   રણછોડજી દીવાન ol viaf
   રણછોડભાઈ દવે done
   રણજિતરામ પટેલ en
   રણજિતરામ સુવર્ણચંદ્રક X
   રતિલાલ બોરીસાગર en

રતિલાલ રૂપાવાળા en ol viaf રત્નમણિરાવ જોટે en રમણ સોની en viaf ol (doubt) રમણભાઈ નીલકંઠ done રમણલાલ જોષી done રમણલાલ v. દેસાઇ en રમણલાલ સોની done રમણિક અરાલવાળા viaf ol રમેશ પારેખ done રમેશચંદ્ર શુક્લ en રવિ ઉપાધ્યાય viaf ol (doubt) રવિશંકર રાવળ done રસિકલાલ પરીખ en * રાજેન્દ્ર શાહ done રાજેન્દ્ર શુક્લ done રામજીભાઈ કડિયા en રામનારાયણ પાઠક en* રામપ્રસાદ બક્ષી en ol રાવજી પટેલ done રાવજીભાઇ મણિભાઇ પટેલ en રૂપશંકર ઓઝા ol

લક્ષ્મીનારાયણ વ્યાસ en ol viaf લાભશંકર ઠાકર done લાલજી કાનપરિયા en

વઝીરુદ્દીન અલવી en viaf ol વર્ષા અડાલજા done વાઘજી ઓઝા en વાડીલાલ ડગલી en વિજયગુપ્ત મૌર્ય done વિદ્યાગૌરી નીલકંઠ en વિનોદ અધ્વર્યુ en વિનોદ ભટ્ટ done વિનોદીની નીલકંઠ en વિશ્વનાથ ભટ્ટ en ol viaf વિષ્ણુપ્રસાદ ત્રિવેદી en વેણીભાઈ પુરોહિત done

શશિન્ ઓઝા en ol viaf શામળ ભટ્ટ done શાહબુદ્દીન રાઠોડ done શિરિષ પંચાલ done but expand en શિવકુમાર જોશી/શિવકુમાર જોષી done શિવલાલ કવિ en ol શુકાનંદ સ્વામી X શેખ આદમ આબુવાલા en શ્રી અચિન્ત્યાનંદ સ્વામી X

સતીશ વ્યાસ en સરોજ પાઠક en સિતાંશુ યશશ્ચન્દ્ર done સુંદરજી બેટાઇ en સુંદરમ્ done સુખલાલ સંઘવી done સુરેશ જોષી done સુરેશ દલાલ done સૈફ પાલનપુરી en viaf સ્નેહરશ્મિ done સ્વામી સચ્ચિદાનંદ en

હરકિસન મહેતા done હરનીશ જાની en હરિકૃષ્ણ પાઠક en હરિપ્રસાદ વ્યાસ ol હરિશ્ચન્દ્ર ભટ્ટ en હરીન્દ્ર દવે done હર્ષદરાય ત્રિવેદી en હસમુખ પાઠક en viaf ol હસમુખ બારાડી en હસમુખરાય યાજ્ઞિક en હસમુખલાલ શાહ en viaf ol હાજી અલારખિયા ol viaf હિંમતલાલ અંજારિયા en હિંમતલાલ દવે done હિમાંશી શેલત done હીરા પાઠક en હીરાલાલ પારેખ en