સભ્ય:NurulhasanKhatri

વિકિપીડિયામાંથી

મારું નામ ખત્રી નુરૂલહસન છે. હું મુન્દ્રા ગામમાં રહું છું.હું અત્યારે હાલમાં વિજ્ઞાન વિષય પર સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહ્યો છું. મારી ગુજરાતી ભાષા પર સારી એવી પકડ છે તથા વિજ્ઞાન વિષયમાં મને બહોળો રસ છે. હું વિકિપિડીઆ પર રોચક માહિતીઓ મોકલી તેના ઉપભોક્તાઓનો જ્ઞાન વધારીશ તથા અંગ્રેજી ભાષાની માહિતીઓનું ગુજરાતી ભાષામાં રૂપાંતરણ કરી લોકોને સમજાવવામાં મદદ કરીશ.

તમારો આભાર...