સભ્ય:Parmar Kiranben Kishorji

વિકિપીડિયામાંથી
                                    Good Thoughts 

૧) હું સમજું છું કે મારે જીવનમાં ધ્યેય નક્કી કરવું જોઈએ : ધ્યેયપ્રાપ્તિ માટે જ્ઞાન મેળવવું જોઈએ. કઠિન પરિશ્રમ કરવો જોઈએ ને જ્યારે સમસ્યાઓ સર્જાય ત્યારે હું પહોંચી વળીશ. ૨) હું મારાં તમામ કાર્યોમાં સફળતા મેળવવા માટે હિંમતપૂર્વક કાર્ય કરીશ અને બીજાઓની સફળતામાં સામેલ થઈશ. ૩) હું હંમેશાં પોતાને,મારા ઘરને અને મારી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સુઘડ રાખીશ. ૪) હું જાણું છું કે ર્હદયમાં રહેલી પવિત્રતા જ ચારિત્ર્યને સુંદરતા બક્ષે છે ;ચારિત્ર્યમાં રહેલું સૌંદર્ય ઘરમાં સંવાદિતા લાવે છે; ઘર-પરિવારમાં રહેલી સંવાદિતા દેશને વ્યવસ્થા તરફ દોરી જાય છે; જે વિશ્વમાં શાંતિની સ્થાપના કરે છે. ૫) હું ભ્રષ્ટાચારથી મુક્ત, પ્રામાણિક જીવન જીવીશ અને સચ્ચાઈપૂર્વકનું જીવન સ્વીકારીને મારા પરિવાર સહિત અન્યો માટે ઉદાહરણરૂપબનીશ. ૬) હું દેશમાંજ્ઞાનનો દીપ પ્રગટાવીશ અને તે દીપ સહાય તેજોમય રહે તે સુનિશ્વિત કરીશ. ૭) હું સમજું છું કે હું જે કાંઈ પણ કાર્ય કરું છું જો તે સારી રીતે કરું તો હું ૨૦૨૦ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મારો ફાળો નોંધાવી રહ્યો છું / રહી છું . Translation In English Of Above Thoughts. 1) I understand that I must determine the goal in life: to acquire knowledge for dhyeyaprapti. When I came across to be hard, and when problems occur. 2) I will be involved will act boldly to achieve success in all my engagements and success of others. 3) I always keep themselves clean and tidy my house and my surroundings. 4) I know that the heart is the same character in the learners confers holiness of beauty; beauty lies in character brings harmony in the home; Harmony in the house leads to manage country-house; Which is the establishment of peace in the world. 5) I will corruption-free, honest life and udaharanarupabanisa to accept the truth of others, including my family. 6) I will ensure it remains pragatavisa desamanjnanano Deep and Deep tejomaya assistance. 7) I understand that I am going to do my work well if I'm going to file my contribution / to be realized in 2020 developed dream.