સભ્ય:Rameshbhai champaneri ( Rashmanjan )

વિકિપીડિયામાંથી

નિવૃત તાલુકા વિકાસ અધિકારી છું.

રેડીઓ-ટીવી અને સ્ટેજ ઉપર ગુજરાતીમા હાસ્યના કાર્યક્રમો આપું છું.

હાસ્ય લેખક છું મારું હાસ્યનું એક પુસ્તક ' આનંદદ્વાર ' પ્રગટ થયેલું છે. ઘણી બધી ઈ બુક અક્ષરનાદ અને માતૃભારતી દ્વારા પ્રગટ થયેલી છે.

હાસ્ય લહરી....ના કોલમિસ્ટ તરીકે, દમણગંગા ટાઈમસમા હાસ્યલેખો લખું છું, દર મગળવારે હાસ્યલેખ આ દૈનિકમાં પ્રગટ થાય છે.

હાસ્યના કર્ય્કાર્મો અમેરિકા-લંડન સહીત આપ્યાં છે. ૫૦ વર્ષથી હાસ્યના કાર્યક્રમો આપ્યાં છે.

અનેક સાપ્તાહિકમાં, મેગેઝીનમાં હાસ્યલેખો-કવિતા છપાય છે.

વિશ્વ હાસ્ય પરિષદમાં પણ ભાગ કીધો છે. અને ગુજરાતીનું પ્રતિનિધિત્વ કર્યું છે.