સભ્ય:Sahil trivedi

વિકિપીડિયામાંથી

હું રાજકોટ નો રહેવાસી છુ અને 11th science મા અભ્યાસ કરુ છુ . મને માહિતી વાંચવી ખુબ ગમે છે.વીકીપીડીયા ની માહિતી ગુજરાતી ભાષા મા વધુમાં વધે લોકો સુધી પહોંચે એવુ હું ઈચ્છુ છુ. જય હિન્દ