સભ્ય:Shishir.ramavat

વિકિપીડિયામાંથી

શિશિર રામાવત[ફેરફાર કરો]

મારા વિશે

માઇક્રોસોફ્ટ કંપનીમાં ગુજરાતી ભાષા નિષ્ણાત (Gujarati Language Expert @ Microsoft). પત્રકાર, કોલમનિસ્ટ, નવલકથાકાર, નાટ્યલેખક, અનુવાદક અને બ્લોગર તરીકે વર્ષોનો સક્રિય. ગુજરાતી મારા કાર્યક્ષેત્રની મુખ્ય ભાષા. હિન્દીમાં પણ સર્જન કર્યું છે.

મારું યોગદાન

હું વિકિપિડીયાના ગુજરાતી પૃષ્ઠો સંખ્યા તેમજ ગુણવત્તાની દષ્ટિએ વધુને વધુ સમૃદ્ધ તેમજ વૈવિધ્યપૂર્ણ બને તે માટે યોગદાન આપી રહ્યો છું. માઇક્રોસોફ્ટ સંબંધિત ઘણાં વિકિ પૃષ્ઠોનું સર્જન કર્યું છે. વિકિપિડીયાનાં ગુજરાતી પૃષ્ઠો ભાષા અને વ્યાકરણની દષ્ટિએ ઉત્તરોત્તર સ્વચ્છ તેમજ આકર્ષક બનતાં જાય તે દિશામાં મારી ગતિ છે. ગુજરાતી મૌલિક લખાણ, રિસર્ચ-બેઝ્ડ લખાણ અને અનુવાદ મારાં મુખ્ય અધિકારક્ષેત્રો રહ્યાં હોવાથી મારા અનુભવોનો મહત્તમ ઉપયોગ વિકિપિડીયામાં કરવાની આકાંક્ષા ધરાવું છું.

મારો સંપર્ક

ઇમેઇલઃ shishir.ramavat@gmail.com

બ્લોગઃ http://shishir-ramavat.blogspot.in

ફેસબુકઃ Shishir Ramavat

ટ્વિટરઃ @shishir_ramavat