સભ્ય:Snehal vaidya

વિકિપીડિયામાંથી

નમસ્કાર... મારું નામ સ્નેહલ વૈદ્ય છે. હું ભાષા શિક્ષક છું. અંગ્રેજી ભાષા અને સાહિત્ય સાથે અનુસ્નાતક પદવી તેમજ શિક્ષણમાં ડોક્ટરેટ (Ph.D.) પદવી મેળવેલ છે. સ્નાતક કક્ષાએ સંસ્કૃત ભાષાનો પણ અભ્યાસ કરેલ છે. ગુજરાતી મારી માતૃભાષા છે. છેલ્લા બે દાયકાથી આ જ્ઞાનકોષનો લાભ લેતો આવ્યો છું. હવે મારી માતૃભાષાનાં સંવર્ધન માટેના આ યજ્ઞમાં યત્કિંચિત્ લેખન-યોગદાન આપવા માટે શરૂઆત કરું છું. સૂચન...અભિપ્રાય...માર્ગદર્શન આવકાર્ય છે.