સભ્ય:Vijay Barot/Sandbox/બંધારણ સભા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બંધારણ સભા[ફેરફાર કરો]

Constituent Assembly of India
Seal of the Constituent Assembly of India.svg
Seal of the Constituent Assembly.
પ્રકાર
પ્રકાર
ઇતિહાસ
રચના9 ડિસેમ્બર 1946 (1946-12-09)
વિખેરણ24 જાન્યુઆરી 1950 (1950-01-24)
પૂર્વગામીImperial Legislative Council
અનુગામીParliament of India
નેતૃત્વ
Temporary Chairman
President
Chairman of the drafting committee
Vice Presidents
સંરચના
બેઠકો389 (Dec. 1946-June 1947)
296 (June 1947-Jan. 1950)
Constituent Assembly of India 1946.svg
રાજકીય સમૂહ
     INC: 208 seats      AIML: 73 seats      Others: 15 seats      Princely States: 93 seats
ચૂંટણીઓ
ચૂંટણી પદ્ધતિ
Single Transferable Vote
બેઠક સ્થળ
First day (9 December 1946) of the Constituent Assembly. From right: B. G. Kher and Sardar Vallabhai Patel; K. M. Munshi is seated behind Patel.
House of Parliament, New Delhi

બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં સંવિધાન સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી.[૧]સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ સંવિધાનનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી. [૨]

કાયદા સંબંધિત સમિતિઓ[ફેરફાર કરો]

 1. પ્રારૂપ સમિતિ : ૭ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. અન્ય સભ્યોમાં મો. સાદુલ્લા, કે.એમ.મુન્શી, એ.કે.એસ.ઐયર, બી.એલ.મિત્તર, એન.ગોપાલાસ્વામી આયંગર તથા ડી.પી.ખેતાનનો સમાવેશ થાય છે.
 2. કેન્દ્ર શક્તિ સમિતિ : ૯ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
 3. રાજ્ય વાર્તા સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
 4. મુખ્ય કમિશ્નરી પ્રાંતો સંબંધિત સમિતિ :
 5. સર્વોચ્ચ ન્યાયાલય સંબંધિત સમિતિ :
 6. સંઘ સંવિધાન સમિતિ : ૧૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
 7. મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ : ૫૪ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
 8. ક્ષેત્રીય સંવિધાન સમિતિ : ૨૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
 9. સંવિધાન પ્રારૂપ નિરિક્ષણ સમિતિ : અધ્યક્ષ એ.કે.એસ.ઐયર
 10. ભાષાકીય પ્રાંત સમિતિ :
 11. રાષ્ટ્રધ્વજ સમિત :
 12. આર્થિક વિષયો સંબંધિત વિશેષજ્ઞ સમિતિ :

પ્રક્રિયા સંબંધિત સમિતિઓ[ફેરફાર કરો]

 1. સંચાલન સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
 2. કાર્ય સંચાલન સમિતિ : ૩ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુન્શી હતા. અન્ય સભ્યોમાં ગોપાલાસ્વામી આયંગર અને વિશ્વનાથ દાસનો સમાવેશ થાય છે.
 3. હિંદી અનુવાદ સમિતિ :
 4. સભા સમિતિ :
 5. નાણાં તેમજ અધિકરણા સમિતિ :
 6. ઉર્દૂ અનુવાદ સમિતિ :
 7. કાર્ય આદેશ સમિતિ :
 8. પ્રેસ દીર્ઘા સમિતિ :
 9. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આકલન સમિતિ :
 10. ક્રેડેન્શીયલ સમિતિ :
 11. ઝંડા સમિતિ : અધ્યક્ષ જે.બી.કૃપલાણી.

 1. શુક્લ, દિનેશ (2000). "બંધારણ સભા". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૩ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૩૦૭–૩૦૮. OCLC 248968520. Check date values in: |year= (મદદ)
 2. કશ્યપ, સુભાષ (૨૦૦૩). આપણું બંધારણ (પ્રથમ આવૃત્તિ.). નવી દિલ્હી: નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા. p. ૩. ISBN 81-237-3941-9. Unknown parameter |Translation= ignored (મદદ); Check date values in: |year= (મદદ)