સભ્ય:Vishalchaudharivd

વિકિપીડિયામાંથી
ગંગાપુરા
—  ગામ  —
ગંગાપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°38′01″N 72°17′37″E / 23.6336618°N 72.2935645°E / 23.6336618; 72.2935645
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો ચાણસ્મા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

Vishal Chaudhary

મારુ નામ ચૌધરી વિશાલકુમાર દશરથભાઈ છે . હું ગંગાપુરા ગામનો રહેવાસી છું. મારા થકી ગંગાપુરા ગામ પેજ બનાવવાનો નાનકડો આ એક પ્રયાસ છે જે હું તમારા સમક્ષ મૂકુ છું.




Age : 25

Study : Graduate With B.Sc. In Chemistry