સમતાપ રેખાઓ

વિકિપીડિયામાંથી

સમુુદ્રની સપાટીએ એક સરખું તાપમાન ધરાવતા સ્થળોને જોડતી નક્શા પર દોરવામાં આવેલી રેખાઓને સમતાપ રેખાઓ કહે છે.

સામાન્ય રીતે સમતાપ રેખાઓ અક્ષાંશો નેે સમાંતર પૂર્વ-પશ્ચિમ ફેલાયેલી છે, જે ૠતુઓની સાથેે ઉત્તર-દક્ષિણ ખસતી રહે છે. જમીન પર સમતાપ રેખાઓ વધારે ખસે છે.