લખાણ પર જાઓ

સરબજિત સિંહ

વિકિપીડિયામાંથી

ઢાંચો:Infobox criminal સરબજિત સિંહ ભારતીય કૃષક હતા, જેને પાકિસ્થાનનાં ઉચ્ચન્યાયાલયે તેમને ગુપ્તચર દોષી નિર્ધાર્યા. [][] 1990 માં વર્ષે લાહોર અને ફૈસાબાદ પ્રદેશમાં ગોળીબારીમાં 14 નાગરિકો મર્યા તેમાં સરબજિતની ભૂમિકા હતી એવો તેમનાં વિરુદ્ધ પાકિસ્થાનમાં અભિયોગ થયો હતો. પરન્તુ ભારત અને પાકિસ્થાનના સીમાપ્રદેશનો નિવાસી સરબજિત અકસ્માત જ પાકિસ્થાનની સીમામાં પ્રવિષ્ટ થઈ ગયો હતો. 1990 માં જે નરહત્યા થઈ હતી, તે ઘટનાનાં એક માસ પછી ક્ષતિવશાત્ સરબજિત પાકિસ્થાનમાં પ્રેવશ્યા હતા.

  1. "For Pakistan, Sarabjit was always Manjit". 3 May 2013, 18:57:07. indiatvnews.com. મેળવેલ 3 May 2013.
  2. News Desk Pakistan (2 May 2013 Last updated at). "Sarabjit Singh: Indian 'spy' dies after Pakistan attack". BBC Pakistan Department. મેળવેલ 2 May 2013. Pakistan says his real name was Manjit Singh..BBC Quoted Check date values in: |date= (મદદ)