સર્ચ એન્જિનોની યાદી

વિકિપીડિયામાંથી

સર્ચ એન્જીનનો ઉપયોગ ઈન્ટરનેટ પર રહેલી કોઈ પણ માહિતીને શોધવા માટે થાય છે. આમ જોઈએ તો ઈન્ટરનેટ પર ઘણા બધા સર્ચ એન્જીન છે પરંતુ આ પાનાની અંદર વિખ્યાત અને મહત્વના સર્ચ એન્જીનની યાદી છે.

  1. ગૂગલ (ડોટ) કોમ - ગૂગલ એ વિશ્વનું સૌથી પ્રખ્યાત સર્ચ એન્જીન, સાથે સાથે વિશ્વમાં પ્રથમ નંબરની વેબસાઈટ છે. વેબસાઈટની યાદીમાં જોઈએ તો ગૂગલ (ડોટ) કોમ એ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી વેબસાઈટ છે. દર મહીને અંદાજીત ૯૦૦૦,૦૦૦,૦૦૦ લોકો ગૂગલની મદદ લઈને માહિતી શોધે છે.