સલાયા (તા. ખંભાળિયા)
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
સલાયા | |
---|---|
શહેર | |
Coordinates: 22°19′N 69°36′E / 22.32°N 69.6°E | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દેવભૂમિ દ્વારકા જિલ્લો |
ઉંચાઇ | ૧૯ m (૬૨ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩૩૨૪૬ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | IST (UTC+૫:૩૦) |
વાહન નોંધણી | GJ |
વેબસાઇટ | gujaratindia |
સલાયા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ શહેર અને નગરપાલિકા છે.[૧]
ભૂગોળ[ફેરફાર કરો]
સલાયા 22°19′N 69°36′E / 22.32°N 69.6°E પર સ્થિત છે.[૨] તે સમુદ્ર સપાટીથી સરેરાશ ૧૯ મીટર ઉંચાઇ ધરાવે છે.
જહાજ ઉદ્યોગ[ફેરફાર કરો]
સલાયા મુખ્યત્વે વ્યાપાર અને માછીમારી માટેના જહાજો બાંધવાના પરંપરાગત ઉદ્યોગ માટે જાણીતું છે. અહીં બાંધવામાં આવતા જહાજો મોટે ભાગે એક કૂવાથંભવાળા નાના પ્રકારના અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વગરના હોય છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Salaya Population, Caste Data Jamnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ Falling Rain Genomics, Inc - Salaya
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |