સવાઇ માધોપુર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સવાઇ માધોપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. સવાઇ માધોપુરમાં સવાઇ માધોપુર જિલ્લાનું મુખ્યાલય છે.