સાક્રી (મહારાષ્ટ્ર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સાક્રી (મહારાષ્ટ્ર) અથવા સાકરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જિલ્લાનો મહત્વના સાક્રી તાલુકાનું મુખ્ય મથક છે[૧]. અહીંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૬ પસાર થાય છે, જે હજીરા, ગુજરાત અને કલકત્તા, પશ્ચિમ બંગાળને એકબીજા સાથે જોડે છે. આ વિસ્તારના લોકો મરાઠી તેમ જ અહિરાણી બોલીનો ઉપયોગ પોતાના સામાન્ય વહેવારમાં કરે છે. સાક્રી તાલુકામાં મોટો સૌર ઉર્જા પ્રકલ્પ સ્થાપવામાં આવેલ છે[૨].

સાક્રી ૨૦.૫૯૨૫ ઉ અક્ષાંશ અને ૭૪.૧૮૫૨ પૂ. રેખાંશ પર આવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://dhule.nic.in/html/Dist_admin.htm ધુલિયા જિલ્લાનું અધિકૃત જાળસ્થળ
  2. http://archive.indianexpress.com/news/worlds-largest-solar-project-to-come-up-in/793661/%7Caccessdate=24 February 2014|newspaper=The Indian Express|date=2011-05-20