સાપુતારા ઉડનખટોલા

વિકિપીડિયામાંથી
સાપુતારા ઉડનખટોલા
સાપુતારા ઉડનખટોલા
સાપુતારા ઉડનખટોલા is located in ગુજરાત
સાપુતારા ઉડનખટોલા
Overview
પુષ્પક રોપવે
Locationસાપુતારા
Countryભારત
Coordinates20°34′34″N 73°44′07″E / 20.576°N 73.73533°E / 20.576; 73.73533Coordinates: 20°34′34″N 73°44′07″E / 20.576°N 73.73533°E / 20.576; 73.73533
Terminiસનસેટ પોઇન્ટ
સનરાઇઝ પોઇન્ટ
No. of stations
Servicesસાપુતારા, ગુજરાત
Operation
No. of carriers
Carrier capacity૪ પ્રવાસીઓ
Trip duration૫-૭ મિનિટ્સ
Fare૭૭ (US$૧�૦૦) (2019)
Technical features
Aerial lift typeMono-cable gondola detachable
No. of cables2
સાપુતારા ઉડનખટોલા
નકશો

સાપુતારા ઉડનખટોલા, સત્તાવાર રીતે પુષ્પક રોપવે સાપુતારા, ડાંગ જિલ્લા, ગુજરાત, ભારત ખાતે આવેલ એક રજ્જુમાર્ગ (રોપ-વે) છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ રોપ-વેનું બાંધકામ ૧૯૮૭માં શરૂ કરવામાં આવ્યું હતું.[૧] રોપવે સનસેટ પોઈન્ટથી શરૂ થાય છે અને ગવર્નરની ટેકરી પર જાય છે. તે તળાવની ઉપરથી પસાર થાય છે. તે નગર અને ખીણનો નજારો આપે છે.[૨] [૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Census of India, 1991: Kheda. Government Photo Litho Press. ૧૯૯૨. પૃષ્ઠ 25.
  2. Desai, Anjali H. (2007). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ 140. ISBN 978-0-9789517-0-2.
  3. 100 Holidays in the Hills and 100 Bonus Hideaways. આઉટ લૂક. ૨૦૦૪. પૃષ્ઠ 134. ISBN 978-81-901724-6-2.