સામાન્ય તપાસની કક્ષાની બહારનું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

માનવીય તપાસની કક્ષા બહારનું એટલે કે મનોવિજ્ઞાનની રીતે પેરાનોર્મલ કહેવાય છે. આ ઘટનાઓની પ્રવૃતિઓને માટૅ આત્માઓને જવાબદાર માનવામાં આવે છે.આ વિષયનો વધુ અભ્યાસ પરામનોવિજ્ઞાન કરે છે. આ ઘટનાઓ અંગે જે હાઉ ઉભો કરવામાં આવ્યો છે, તે ઘણી બધી તપાસો કરવા છતાં ઉકેલી શકાયો નથી. ગુજરાત માં એ એ પટૅલ, રાકેશ વી. જેવા મનોવિજ્ઞાનીકો આ વિષયમાં સંશોધનો કરે છે, અને આવી હોનારત, ઘટનાઓનો દાવો કરે છે.