સાસારામ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સાસારામ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના રોહતાસ જિલ્લામાં આવેલું એક નગર છે. સાસારામ નગર ખાતે રોહતાસ જિલ્લાનું મુખ્યાલય આવેલું છે.