સીંધણી નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સીંધણી નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત

સીંધણી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી જામનગર જિલ્‍લામાં આવેલા કલ્યાણપુર તાલુકામાં આવેલા બાંકોડી, કેશવપર ગામ પાસેથી નીકળી જામનગર જિલ્‍લાના કલ્યાણપુર તાલુકામાંથી પસાર થતી કલ્યાણપુર તાલુકાના જામદેવળીયા, ચાચલાણા ગામ થઇ પોરબંદર તાલુકામાં આવેલા મેઢા ક્રીક બંધારામાં દરિયામાં મળી જાય છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]