સુધાગઢ કિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સુધાગઢ કિલ્લો
લોનાવાલાની ટેકરીઓનો ભાગ
રાયગઢ જિલ્લો, મહારાષ્ટ્ર
Sudhagad Fort.jpg
સુધાગઢ કિલ્લો
સુધાગઢ કિલ્લો is located in મહારાષ્ટ્ર
સુધાગઢ કિલ્લો
સુધાગઢ કિલ્લો
અક્ષાંશ-રેખાંશ18°32′19.8″N 73°19′13.3″E / 18.538833°N 73.320361°E / 18.538833; 73.320361
પ્રકારપહાડી કિલ્લો
ઊંચાઈ590
સ્થળ વિષે માહિતી
આધિપત્યભારત સરકાર
ના તાબામાંઅહમદનગર (1521-1594)
પોર્ટુગીઝ શાસન (1594)
મરાઠા સામ્રાજ્ય (1739-1818)
 United Kingdom
જાહેર જનતા
માટે ખુલ્લું
yes
હાલતઅવશેષો/ ખંડેર
સ્થળનો ઇતિહાસ
વપરાશમાંરાજધાની કિલ્લો
બાંધકામ સામગ્રીપથ્થર
કિલ્લાનું પ્રવેશદ્વાર

સુધાગઢ કિલ્લો (જે ભોરપગઢ પણ કહેવાય છે[૧]) મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લા સ્થિત એક પહાડી ગઢ છે. તે પુના થી ૫૩ કિલોમીટર (૩૩ માઈલ) પશ્ચિમ દિશામાં, લોનાવાલાથી ૨૬ કિલોમીટર (૧૬ માઇલ) દક્ષિણ દિશામાં, પાલીથી ૧૧ કિલોમીટર (૬.૮ માઈલ) પૂર્વ દિશામાં રાયગઢ જિલ્લામાં સ્થિત છે. આ કિલ્લાના પર્વતની ટોચ દરિયાની સપાટી પરથી ૬૨૦ મીટર ઊંચાઈ પર આવેલ છે[૨]. તાજેતરના કેટલાંક વર્ષોમાં આ કિલ્લાની ચોતરફના અડીને આવેલા વિસ્તારને સુધાગઢ વન્યજીવન અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે.

સુધાગઢ કિલ્લાનું પ્રવેશદ્વાર - કિલ્લાના ઊંચા દિવાલના ભાગ પરથી દેખાતું દૃશ્ય

સંદર્ભો[ફેરફાર કરો]